મનોરંજન

અક્કલ તો અમારા બાપ ની…

Engineers of Saurashtra

મોંઘા દાટ ખેતીવાડી ના ઉપકરણો વસાવા જેને નથી પોસાતા એ જગત ના તાત કાઠીયાવાડી ખેડૂતો પોતાની કોઠા સુજ થી આવા ઉપકરણો બનાવી અને ખમીર નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે..

ધન્ય છે આમની જનેતાઓ ને

જય કાઠીયાવાડ
જય સૌરાષ્ટ્ર
જય માં ભોમ