અમરેલી પરીચય

Amreli Bus Stationરાજ મને લાગ્યો કસુંબીનો રંગ નો રંગ લગાડનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેધાણી, લોકકલાના-લોક સાહિત્યના વારસાના ભિષ્મપિતામહ લોકકવિ પદમશ્રી દુલા ભાયા કાગ, ” રે પંખીડા સુખથી ચણજો ” કહેનાર રાજવી કવિ કલાપી, ઉડ્ઢમ કવિ હંસ, ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રી ડો. જીવરાજ મહેતા, વિધાનસભાના અઘ્યક્ષશ્રી રાધવજીભાઈ લેઉવા અને રાજયના મુખ્ય સચિવ રહી ચુકેલા શ્રી પી. કે. લહેરી, વિશ્વ વિખ્યાત જાદુગરશ્રી કે. લાલ, આધુનિક કવિ રત્ન સ્વ. રમેશ પારેખ, સંસ્કળતિ સાહિત્યના પ્રખર વિદવાન, મહામહિમ રાષ્ટ્રપતિશ્રી એ. પી. જે. અબ્દુલ કલામ દવારા સન્માનિત ડો. વસંતભાઈ પરીખ, સુપ્રસિઘ્ધ ચિત્રકારશ્રી તુફાનશા રફાઈ જેવા અનેક રત્નો જે ધરતીએ આપ્યા છે એ પાણીદાર ધરતી એટલે જ તો અમરેલી જિલ્લો.

૧૧ તાલુકાઓ ૬૧૩ ગામો, ૧ર શહેરોમાં ૯ નગર પાલિકાઓ ધરાવતો અમરેલી જિલ્લો ર૦.૪ પુર્વ થી ૧ર.૧ પુર્વ ઉતર અક્ષાંશ અને ૭૦.૩૦ થી ૭૧.૪ પુર્વ રેખાંશ પર આવેલો છે.

જિલ્લાની ર૦૦૧ ની વસતિ ગણતરી મુજબ વસતિની સમીક્ષા કરીએ તો ૭૦૧૩૮૪ પુરૂષો અને ૬૯૧૯૧૧ સ્ત્રીઓ મળી કુલ ૧૩૯૩ર૯પ ની વસતિ છે. જેમાં દર હજાર પુરૂષો દીઠ ૯૮૬ સ્ત્રીઓની સંખ્યા છે. જયારે સાક્ષરતાદર પુરૂષોમાં ૭૭.૬૮ ટકા અને સ્ત્રીઓમાં પ૭.૭૭ ટકા અને કુલ સરેરાશ સાક્ષરતા દર ૬૭.૭ર ટકા છે. અમરેલી જિલ્લાનો કુલ ભૌગાલિક વિસ્તાર ૭૩૬૩૬૬ હેકટર છે. જેમાં ૩૦૮૯૮ હેકટકરમાં જંગલ વિસ્તાર, ખેતીની જમીન પ૯૧૪ર૭ હેકટર છે. જે પૈકી ખેતી ખરેખર થાય છે તેવી જમીન પ૪૦૦૧૪ હેકટર છે. ગૌચર પ૮૩૪૬ હેકટરમાં અને ૮૬૯૩૧ હેકટર જમીન સિંચાઈ વિસ્તારની છે.

અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિત એકસરખી નથી. જિલ્લાની ઉડ્ઢરે આવેલ બાબરા તાલુકાનો વિસ્તાર નાની મોટી ટેકરીઓ ધરાવતો હોઈ, પ્રમાણમાં ઉચ્ચ વિસ્તાર છે. આ વિસ્તારને પાંચાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમરેલી જિલ્લાના મઘ્યભાગમાં આવેલ અમરેલી, લાઠી, લીલીયા, કુંકાવાવનો પ્રદેશ સપાટ છે. લીલીયા, લાઠી, અમરેલી અને સાવર કુંડલા તાલુકાનો કેટલોક વિસ્તાર ખારાપાટવાળો છે. જિલ્લાના દક્ષિણભાગના સાવરકુંડલા, ધારી, ખાંભા તથા રાજુલાનો કેટલોક પ્રદેશ ડુંગરાળ છે. જયારે દરિયાકાંઠો ધરાવતા રાજુલા, જાફરાબાદની જમીન પ્રમાણમાં ઓછી ફળદ્રુપ છે

Posted in ઈતિહાસ, શહેરો અને ગામડાઓ Tagged with: , , , ,

આ પણ વાંચો...

1)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 2)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
3)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 4)    પાલણપીરનો મેળો
5)    રાણપુરની સતીઓ 6)    ઝાલાવાડ ની ખાનદાની
7)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ 8)    મુળુ માણેક અને પાંચ પાળિયા
9)    વેરાવળ 10)    વીર મોખડાજી ગોહિલ
11)    જગાવાળા અને સંગ્રામસિંહ 12)    પોરબંદર ચોપાટી બીચ
13)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે! 14)    महर्षि कणाद
15)    જોગીદાસ ખુમાણની આબરૂ 16)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક
17)    આહીર જ્ઞાતિ ઈતિહાસ 18)    મોટપ
19)    ગોહિલવાડ 20)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
21)    મજેવડી દરવાજા-જુનાગઢ 22)    લીરબાઈ
23)    રબારી જાતિનો ઇતિહાસ 24)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા
25)    કલાપી તીર્થ સંગ્રહાલય 26)    વાંકાનેર
27)    ભા’ કુંભાજી – ગોંડલ 28)    બારાડી – લીલી નાઘેર પંથક
29)    ભૂપત બહારવટિયો 30)    બ્રહ્મભટ્ટ બારોટ
31)    ગોરખનાથ જન્મકથા 32)    મહેમાનગતિ
33)    હૈયા કેરાં હેતની સરવાણી 34)    આરઝી હકૂમત
35)    ઘેડ પંથક 36)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ
37)    બારોટો ની વહી -ચોપડા 38)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ
39)    ગોરખનાથ 40)    ડુબી ગયેલ દ્વારકા
41)    સર પ્રભાશંકર પટ્ટણી 42)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત
43)    લોકમેળાની ગઈકાલ અને આજ 44)    ઓખા બંદર
45)    વિર ચાંપરાજ વાળા 46)    જનેતાના દૂધમાં ભાગ
47)    જુનાગઢને જાણો 48)    કથાનિધિ ગિરનાર
49)    સતી રાણકદેવી 50)    કહેવતો એટલે સત્યનો નીચોડ
51)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા 52)    શ્રી રાણી માં શ્રી રૂડી માં
53)    જેસોજી-વેજોજી 54)    જામનગર ફોટો ગેલેરી
55)    જનની જણ તો ભક્ત જણ જે 56)    જોગીદાસ ખુમાણ
57)    સત નો આધાર -સતાધાર 58)    વાહ, ભાવનગર
59)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર 60)    હાલાજી મેરામણજી અજાણી
61)    મોડ૫૨નો કિલ્લો 62)    દેપાળદે
63)    આનું નામ તે ધણી 64)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા
65)    રા’ખેંગાર વાવ જુનાગઢ 66)    Willingdon dam Junagadh
67)    દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ 68)    જાંબુર ગીર
69)    ખોડીયારમાં નું પ્રાગટ્ય 70)    મુક્તાનંદ સ્વામી
71)    ઘોડાખરા હિંદુ પીર 72)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ
73)    ગિરનાર 74)    ત્રાગા ના પાળીયા
75)    નાથા ભાભા મોઢવાડિયા 76)    પીરમબેટ -ભાવનગર જીલ્લો
77)    ગિરનાર 78)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી
79)    વિર દેવાયત બોદર 80)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
81)    મેર જ્ઞાતિ 82)    માધવપુર ઘેડ
83)    અણનમ માથા 84)    કલાપી
85)    મહાભારત 86)    ચાલો તરણેતરના મેળે
87)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ 88)    તુલસીશ્યામ
89)    મણી(વાઘ) મંદિર -મોરબી 90)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ
91)    સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ 92)    સોમનાથ મંદિર
93)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર 94)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ
95)    જલા સો અલ્લા 96)    હમીરજી ગોહિલની વાત
97)    વીર યોધ્ધા હમીરજી ગોહિલ 98)    કનકાઇ માતાજી -ગીર
99)    મોંઘામૂલો માનવી -મેઘાણી 100)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ