અલંગ

Alang Ship Breaking Yard ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તેમ જ અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે. આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે જાણીતો થયેલ છે. અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો(ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે.

જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાચ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે.

વિશ્વ મજૂર દિનની ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં દર વર્ષે પરંપરાગત રીતે ૧લી મેના દિવસે ઉજવણી કરવામાં આવે છે. મોટાભાગના ઉદ્યોગોના વિકાસ માટે શ્રમિકોની પાયાના પથ્થર સમાન કામગીરી રહેતી હોય છે. આવુ જ કઈંક વિશ્વ વિખ્યાત અલંગ જહાજવાડામાં કામ કરતા શ્રમિકોએ કરી બતાવ્યુ છે. ગુજરાત સહિત પરપ્રાંતના પચ્ચશી હજારથી વધુ શ્રમિકોને રોજીરોટી આપતા અલંગ જહાજવાડાની સને-૧૯૮૩માં માત્ર ૧૩ શ્રમિકોથી શરૃઆત થઈ હતી.

મુંબઈ દારૃખાના અને ગુજરાતમાં સંચાણા બંદર બાદ એંશીના દાયકાના પ્રારંભે અલંગમાં જહાજવાડાનો ઉદ્યોગ સ્થાપવાની કામગીરી તેજ બની હતી. સને-૧૯૮રમાં અલંગ જહાજવાડાને શરૃ કરવા માટેની બહુધા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શ્રમિકો ક્યાથી લાવવા ? તે પ્રશ્ન ઉદ્દભવ્યો હતો ત્યારે જે તે સમયના આગેવાન શિપ બ્રેકર શિવલાલ દાઠાવાલાએ મુંબઈ દારૃખાનાથી શ્રમિકો લાવીને શિપ બ્રેકીંગ ઉદ્યોગનો પાયો અલંગમાં નાંખાવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

અલંગ જહાજવાડામાં કામ કરવા ડિસેમ્બર-૧૯૮રમાં મુંબઈ દારૃખાનાથી બોલાવાયેલા પરપ્રાંતિય ૧૩ શ્રમિકોને અલંગ નાના ગોપનાથજી મંદિરે રહેવાની સગવડતા કરી આપવામાં આવી હતી. જેના દોઢ માસ બાદ ૧૩ અને ૧૪મી ફેબ્રુઆરી-૧૯૮૩ એમ બે દિવસમાં ‘કોટાતોન્ઝોગ’ અને ‘ડીડીઆર’ જહાજ નામના બે જહાજો ભંગાણાર્થે આવતા અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગનો ઉદય થયો. સને-૧૯૮૩થી અત્યાર સુધીની ત્રણ દાયકાની સફરના અંતે આજે હજારો શ્રમિકો રોજીરોટી કમાઈ રહ્યા છે.

Posted in ફરવા લાયક સ્થળો, શહેરો અને ગામડાઓ Tagged with: , , ,

આ પણ વાંચો...

1)    પાલણપીરનો મેળો 2)    વેરાવળ
3)    પોરબંદર ચોપાટી બીચ 4)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ
5)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ 6)    ગોહિલવાડ
7)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર 8)    મજેવડી દરવાજા-જુનાગઢ
9)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 10)    વાંકાનેર
11)    જંગવડ ગીર 12)    આરઝી હકૂમત
13)    ઘેડ પંથક 14)    ડુબી ગયેલ દ્વારકા
15)    લોકમેળાની ગઈકાલ અને આજ 16)    ઓખા બંદર
17)    જુનાગઢને જાણો 18)    કથાનિધિ ગિરનાર
19)    જામનગર ફોટો ગેલેરી 20)    ગીરનો ડાલામથ્થો સાવજ
21)    સત નો આધાર -સતાધાર 22)    દીવાદાંડી -પીરોટન ટાપુ જામનગર
23)    વાહ, ભાવનગર 24)    સતી રાણકદેવી ના થાપા
25)    મોડ૫૨નો કિલ્લો 26)    રા’ખેંગાર વાવ જુનાગઢ
27)    ખોડીયાર ડેમ -ધારી 28)    Willingdon dam Junagadh
29)    દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ 30)    જાંબુર ગીર
31)    ગિરનાર 32)    ત્રાગા ના પાળીયા
33)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 34)    ગિરનાર
35)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 36)    મેર જ્ઞાતિ
37)    માધવપુર ઘેડ 38)    Royal Oasis and Residency Wankaner
39)    ચાલો તરણેતરના મેળે 40)    Old Bell Guest House
41)    Somnath Beach Development 42)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ
43)    ચોરવાડ બીચ 44)    મહુવા બીચ
45)    તુલસીશ્યામ 46)    વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
47)    મણી(વાઘ) મંદિર -મોરબી 48)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ
49)    કનકાઇ માતાજી -ગીર 50)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ
51)    ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ 52)    Jamjir Water Fall -Near Kodinaar
53)    વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms 54)    વીર માંગડા વાળો
55)    જામનગર ની રાજગાદી 56)    ઓખામંડળ પરગણું
57)    સાસણ ગીરનું વન્યજીવન અને લોકજીવન 58)    કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર
59)    આવો સોમનાથ દરિયા-કાંઠે 60)    ઘુમલી
61)    રૂપાળું ગામડું 62)    સોનકંસારી
63)    સતાધાર 64)    મધુવંતી ડેમ -માલણકા ગીર
65)    બાલા હનુમાન -જામનગર 66)    જાંબુવનની ગુફા
67)    રાજકુમાર કોલેજ -રાજકોટ 68)    ખીરસરા પેલેસ -રાજકોટ
69)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ 70)    સુદામાપુરી -પોરબંદર
71)    પ્રતાપ વિલાસ પેલેસ જામનગર 72)    દીપડીયો ડુંગર -સિહોર
73)    અમરેલી પરીચય 74)    કણકણમાં કોતરણીનો કસબ
75)    દામોદર મંદિર જુનાગઢ 76)    આજી નદી
77)    નવા નગર (જામનગર) 78)    અમરેલી
79)    પોરબંદર રજવાડું 80)    ગૌરીશંકર તળાવ
81)    જાફરાબાદી ભેંસ 82)    ગુજરાતનું ગૌરવ ગીર
83)    મોરબી જંકશન 84)    સોરઠદેશ સોહમણો
85)    સરદાર પટેલ દરવાજો -જુનાગઢ 86)    ગીર સાથે ગોઠડી
87)    ગુંદાળા દરવાજો -ગોંડલ 88)    સુવર્ણ મહોત્સવ -ગોંડલ ૧૯૩૪
89)    દ્વારિકા નગરી પરિચય 90)    ઘેલા સોમનાથ
91)    જામનગર ઈતિહાસ 92)    ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
93)    નિલમબાગ પેલેસ ભાવનગર 94)    સુરેન્દ્રનગર
95)    પાંડવ કુંડ – બાબરા 96)    વઢવાણ
97)    રાજકોટ 98)    ઘોઘામાં બનશે વિશ્વનો સૌથી મોટો લિન્ક સ્પાન
99)    Trains to Somnath 100)    ગાધકડા ગામ