અશોકનો શિલાલેખ

Ashok Shilalekh Junagadh

ગુજરાતનો સહુથી પ્રાચીન શિલાલેખ

ગુજરાતનો સૌથી પ્રાચીન અને ઐતિહસિક શિલાલેખ જુનાગઢની પશ્ચિમે આવેલ છે. ગીરીનાગરના આ શીલાલેખનું અનેક રીતે મહત્વ છે. આ એક જ પથ્થર પર ત્રણ મકાન જુદા-જુદા સમયની તવારીખો શાશકોના લેખ કોતરવામાં આવ્યા છે. જેમાં
-પેહલો લેખ મોર્ય સમ્રાટ અશોકનો છે. ઈ.સ. પૂર્વે ૨૫૬મ કોતરવામાં આવ્યો છે.
-મહાક્ષત્ર રુદ્રમાનો ઈ.સ. ૧૫૦ નો અને
-મહાન ગુપ્ત સમ્રાટ સ્કંદ ગુપ્તનો ઈ.સ. ૪૫૭ માં કોતરવામાં આવ્યો છે.

આ રીતે લગભગ ૭૦૦ થી ૮૦૦ વર્ષ સુધીનો સમય આ શિલાલેખ નોંધે છે. જે ગુજરાતનો સૌથી પ્રાચીન અને અપૂર્વ છે. આ શિલાલેખ શંકુ આકારનો છે અને તે જમીનથી લઘ્ભાગ ૧૨ ફૂટ ઉંચો છે. નીચેના ભાગમાં તેનો ઘેરાવો ૭૫ ફૂટ છે. સમ્રાટ અશોક ની ૧૪ ધર્મ લીપીઓ તેમાં કોતરાયેલી હોવાથી અને હાલમાં સામાન્ય રીતે અશોકના ગીરનાર શૈલશનો તરીકે ઓળખાય છે. તે ઉપરથી અશોક મોર્યનું શાસન આ પ્રદેશમાં હોવાનું ફલિત થાય છે.

ઈ.સ. ૧૮૨૨ માં કોર્નર-ટોડે આ શીલાલેખનું નિરીક્ષણ કરેલું અને ત્યારબાદ જોન્સ પ્રીન્સેસે તેની લીપી ઉકેલી તેનું ભાષાંતર બહાર પડ્યું. અશોકના આ શિલાલેખ પ્રાકૃત ભાષામાં અને બ્રમ્હી લીપીમાં કોતરાયેલા છે. આ લેખની બીજી બાજુએ બે લેખ કોતરાયેલા છે.

શૈલની પશ્ચિમ બાજુએ ક્ષત્રયકાલીન બ્રામ્હી લીપીમાં કોતરાયેલો છે. તે સંસ્કૃત પળોમાં લખાયા છે. તેની મુખ્ય હકીકત ગીરીનાગરના સુદર્શન તળાવનો સેતુ રાજા મહા ક્ષત્રય, રુદ્રમાંના સમયમાં ઈ.સ. ૧૫૦મ તૂટી ગયેલો અને આ બંધના પુનઃ નિર્માણ માટે આ લેખનું ઐતિહસિક મહત્વ તેમજ સંસ્કૃતિક દ્રષ્ટીએ પણ ઘણું મહત્વ છે. જેમાં રુદ્રમાના સમયમાં સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર) માટે નીમાયેલા અમાત્ય (મંત્રી) સુવીશાખની પ્રશસ્તિ આપી.

અશોકનો શિલાલેખ જુનાગઢથી ગિરનારનાં દર્શને જતા રસ્તામાં જમણી બાજુએ એકાદ કિલોમીટરે આવતુ પ્રથમ ઐતિહાસીક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલ અશોકના નામથી પ્રચલિત છે. આ ૭૫ ફુટનાં ઘેરાવામાં આશરે ૨૨૦૦ વર્ષથી પડેલા ઈતિહાસના અમુલ્ય વારસા સમા અશોકનાં શિલાલેખમાં ૧૪ આજ્ઞાઓ કોતરેલી છે. તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો, માણસો અને જનાવરો માટે ઔષધિઓનું વાવેતર કરવાનો, લોકોને ધર્મ બરાબર પાળવાનો, મિત્રો, બ્રાહ્મણો અને શ્રમણોનો સત્કાર કરવાનો, દરેક ધર્મ અને સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો એમ વિવિધ ઉપદેશ અપાયા છે. ૨૨૦૦ વર્ષથી સચવાયેલ આ શિલાલેખને અત્યારે ભારત સરકારનાં પુરાતન વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે. અને તેની દેખરેખ નીચે છે. ગિરનારની યાત્રાએ જતા યાત્રિકોએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ

PHOTO GALLERY: Ashoka Shilalekh Junagadh

Posted in ઈતિહાસ, ફરવા લાયક સ્થળો Tagged with: , , ,

આ પણ વાંચો...

1)    આપા દાન મહારાજ 2)    કનડા ડુંગરની ખાંભીઓ
3)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 4)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
5)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 6)    પાલણપીરનો મેળો
7)    રાણપુરની સતીઓ 8)    ઝાલાવાડ ની ખાનદાની
9)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ 10)    મુળુ માણેક અને પાંચ પાળિયા
11)    વેરાવળ 12)    વીર મોખડાજી ગોહિલ
13)    જગાવાળા અને સંગ્રામસિંહ 14)    પોરબંદર ચોપાટી બીચ
15)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે! 16)    महर्षि कणाद
17)    જોગીદાસ ખુમાણની આબરૂ 18)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક
19)    આહીર જ્ઞાતિ ઈતિહાસ 20)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ
21)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ 22)    મોટપ
23)    ગોહિલવાડ 24)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
25)    લીરબાઈ 26)    રબારી જાતિનો ઇતિહાસ
27)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 28)    કલાપી તીર્થ સંગ્રહાલય
29)    વાંકાનેર 30)    ભા’ કુંભાજી – ગોંડલ
31)    જંગવડ ગીર 32)    બારાડી – લીલી નાઘેર પંથક
33)    ભૂપત બહારવટિયો 34)    બ્રહ્મભટ્ટ બારોટ
35)    ગોરખનાથ જન્મકથા 36)    મહેમાનગતિ
37)    હૈયા કેરાં હેતની સરવાણી 38)    આરઝી હકૂમત
39)    ઘેડ પંથક 40)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ
41)    બારોટો ની વહી -ચોપડા 42)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ
43)    ગોરખનાથ 44)    ડુબી ગયેલ દ્વારકા
45)    સર પ્રભાશંકર પટ્ટણી 46)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત
47)    લોકમેળાની ગઈકાલ અને આજ 48)    ઓખા બંદર
49)    વિર ચાંપરાજ વાળા 50)    જનેતાના દૂધમાં ભાગ
51)    જુનાગઢને જાણો 52)    કથાનિધિ ગિરનાર
53)    સતી રાણકદેવી 54)    કહેવતો એટલે સત્યનો નીચોડ
55)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા 56)    શ્રી રાણી માં શ્રી રૂડી માં
57)    જેસોજી-વેજોજી 58)    જામનગર ફોટો ગેલેરી
59)    જનની જણ તો ભક્ત જણ જે 60)    જોગીદાસ ખુમાણ
61)    ગીરનો ડાલામથ્થો સાવજ 62)    સત નો આધાર -સતાધાર
63)    દીવાદાંડી -પીરોટન ટાપુ જામનગર 64)    વાહ, ભાવનગર
65)    સતી રાણકદેવી ના થાપા 66)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
67)    હાલાજી મેરામણજી અજાણી 68)    મોડ૫૨નો કિલ્લો
69)    દેપાળદે 70)    આનું નામ તે ધણી
71)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 72)    રા’ખેંગાર વાવ જુનાગઢ
73)    ખોડીયાર ડેમ -ધારી 74)    Willingdon dam Junagadh
75)    જાંબુર ગીર 76)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
77)    મુક્તાનંદ સ્વામી 78)    ઘોડાખરા હિંદુ પીર
79)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ 80)    ગિરનાર
81)    ત્રાગા ના પાળીયા 82)    નાથા ભાભા મોઢવાડિયા
83)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 84)    ગિરનાર
85)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 86)    વિર દેવાયત બોદર
87)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 88)    મેર જ્ઞાતિ
89)    માધવપુર ઘેડ 90)    અણનમ માથા
91)    કલાપી 92)    મહાભારત
93)    Royal Oasis and Residency Wankaner 94)    ચાલો તરણેતરના મેળે
95)    Old Bell Guest House 96)    Somnath Beach Development
97)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ 98)    ચોરવાડ બીચ
99)    મહુવા બીચ 100)    તુલસીશ્યામ