આઇ ચાંપબાઇ

Aai Champbai

એક હાથે બળદિયો ,બીજે હાથે સિંહ;
ચોરાડી ચાંપલતણી,કોઇ ના લોપે લીહ.

જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો હતો .એક વખત આઇ ચાંપબાઇ ગાડુ જોડાવી હિંગળાજની જાત્રાએ જવા નીક્ળ્યા.તેમનો મુકામ ક્ચ્છ માં અંજાર બાદ સીનોગરા પાસે ના ખોડાઇ ગામની સીમમાં આવ્યા.દિવસ આથમવાની તૈયારી છે,એટલે ખોડાઇ ગામની સીમ મા રાત રેવાનુ નક્કી કર્યુ.એક ચરીયાણ આવતા ગાડુ છોડી પડાવ નાખ્યો.

ગામ માં આવતા જતા માણસોએ આવિને વાત કરીકેઃ” અહી અંતરિયાળ સિંહ નો ત્રાસ છે,માટે ગામ મા રોકાવાનુ રાખો.(આજે તો સિંહ ફ્ક્ત સૌરાષ્ટ્ર મા જ બચ્યા છે.)

ગામમા ભીમાજી કરીને ટીલાત(મુખ્ય) ગીરાસદાર છે.ત્યા જઇ ગાડા ના સાથીએ(ગાડુ હાંકનાર)

આશરો માગ્યો.પણ ત્યાથી જવાબ મળ્યો કેઃ”આઇ ને સાવજ ની બિક લાગતી હોય તો આઇ શેના?

ગાડા ખેડુએ આવી ને વાત કરી,આઇ એ કહ્યુ કેઃ”હશે ભાઇ!દુનીયા છે ,એના બોલવા સામે નો જોવાય.અહી જ રોકાશુ.રાતના પહોર મા સાવજ આવ્યો અને બળદ નુ મારણ કર્યુ.અવાજ થી તરત જાગી ગયા.હાકો કર્યો એટલે સિંહ તો ભાગી ગયો પણ બળદ ના બચ્યો.પણ હવે એક બળદે ગાડુ કેમ ચાલે?આથી ગાડાખેડુ એ ભીમાજી પાસે આવી ને વાત કરી અમારા બળદ ને સિંહે મારી નાખ્યો છે ,માટે એક બળદ ની વ્યવસ્થા કરી આપોતો.આઇ એ કહેવરાવ્યુ છે.”

ભીમાજીએ કહ્યુ.”આઇ ના બળદને કાઇ સાવજ મારે?આઇ હોય તો સાવજને ગાડે જોડી દેય.

આવી તોછડાઇ થી આઇને દુઃખ થયુ,અને ભીમાજી ને કહેવરાવ્યુ કે સાવજને ગાડે જોડે છે,જોવા હાલ્ય.

ગ્રામવાસી જોવા આવ્યા.આઇ એ એક હાથમા પરોણો લઇ,કાંટ્ય મા ગયા ,ત્યા સિંહ નીંદર ઘોરે છે,આઇએ કાનની બુટ પકડી લીધી ત્યા સોઝી બકરી જેવો બની ગયો.

આઇ દોરીને હાલી નીકળ્યા.સાવજને લઇ આવતા જોઇ ગ્રામવાસીઓના હાજા ગગડી ગયા,અને માફી માંગી ,ભીમાજીને પણ પસ્તાવો થયો અને માફી માંગી,આથી આઇ શાંત થયા અને સિંહને છોડી મુક્યો.

ભીમાજીએ એક બળદ લાવી આપ્યો.આઇ ગાડુ જોડી રવાના થયાં,પણ ગામને બિક બેસી ગઇ કે આઇ કોચવાણા છે એટલે આપણુ સારુ નઇ થાય.એમણે વિંનતી કરી અને સિંહ સામે રક્ષણ માંગ્યુ.આઇએ આર્શીવાદ આપ્યા અને ગામને ફરતે એક રેખા દોરીને આણ આપી.ત્યારથી ખેડાઇમાં કોઇ રાની પશુ રજાંડ કરતુ નથી.

Posted in ઈતિહાસ, મંદિરો - યાત્રા ધામ, સંતો અને સતીઓ Tagged with: , , , ,

આ પણ વાંચો...

1)    આપા દાન મહારાજ 2)    ભાલકા તીર્થ
3)    કનડા ડુંગરની ખાંભીઓ 4)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા
5)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા 6)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા
7)    નાગેશ્વર જ્યોતિર્લિંગ 8)    પાલણપીરનો મેળો
9)    વારાહી માતા મંદિર (હઠીલા) 10)    રાણપુરની સતીઓ
11)    ઝાલાવાડ ની ખાનદાની 12)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ
13)    મુળુ માણેક અને પાંચ પાળિયા 14)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ
15)    વીર મોખડાજી ગોહિલ 16)    જગાવાળા અને સંગ્રામસિંહ
17)    નકલંક ઘામ -તોરણીયા 18)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે!
19)    આદિકવિ નરસિંહ મહેતા 20)    महर्षि कणाद
21)    જોગીદાસ ખુમાણની આબરૂ 22)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક
23)    ભુરખીયા હનુમાન મંદિર 24)    આહીર જ્ઞાતિ ઈતિહાસ
25)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ 26)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ
27)    શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક 28)    મોટપ
29)    ગોહિલવાડ 30)    તરણેશ્વર મહાદેવ -તરણેતર
31)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર 32)    લીરબાઈ
33)    રબારી જાતિનો ઇતિહાસ 34)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા
35)    કલાપી તીર્થ સંગ્રહાલય 36)    વાંકાનેર
37)    ભા’ કુંભાજી – ગોંડલ 38)    બારાડી – લીલી નાઘેર પંથક
39)    ભૂપત બહારવટિયો 40)    બ્રહ્મભટ્ટ બારોટ
41)    ગોરખનાથ જન્મકથા 42)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ
43)    મહેમાનગતિ 44)    દ્વારિકાધીશ મંદિર
45)    હૈયા કેરાં હેતની સરવાણી 46)    આરઝી હકૂમત
47)    ઘેડ પંથક 48)    અરજણ ભગત
49)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ 50)    બારોટો ની વહી -ચોપડા
51)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ 52)    ગોરખનાથ
53)    ડુબી ગયેલ દ્વારકા 54)    સર પ્રભાશંકર પટ્ટણી
55)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત 56)    લોકમેળાની ગઈકાલ અને આજ
57)    ઓખા બંદર 58)    વિર ચાંપરાજ વાળા
59)    જલારામબાપાનો પરચો 60)    જનેતાના દૂધમાં ભાગ
61)    જુનાગઢને જાણો 62)    કથાનિધિ ગિરનાર
63)    સતી રાણકદેવી 64)    કહેવતો એટલે સત્યનો નીચોડ
65)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા 66)    શ્રી રાણી માં શ્રી રૂડી માં
67)    જેસોજી-વેજોજી 68)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)
69)    જનની જણ તો ભક્ત જણ જે 70)    જોગીદાસ ખુમાણ
71)    સત નો આધાર -સતાધાર 72)    સતી રાણકદેવી ના થાપા
73)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર 74)    હાલાજી મેરામણજી અજાણી
75)    મોડ૫૨નો કિલ્લો 76)    દેપાળદે
77)    આનું નામ તે ધણી 78)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા
79)    રા’ખેંગાર વાવ જુનાગઢ 80)    બાપા સીતારામ
81)    જાંબુર ગીર 82)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
83)    મુક્તાનંદ સ્વામી 84)    ઘોડાખરા હિંદુ પીર
85)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ 86)    ગિરનાર
87)    ત્રાગા ના પાળીયા 88)    નાથા ભાભા મોઢવાડિયા
89)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 90)    ગિરનાર
91)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 92)    વિર દેવાયત બોદર
93)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 94)    મેર જ્ઞાતિ
95)    માધવપુર ઘેડ 96)    અણનમ માથા
97)    કલાપી 98)    મહાભારત
99)    ચાલો તરણેતરના મેળે 100)    Somnath Beach Development