દુહા-છંદ

આજ ગીર યાદ આવી

અહાઢ ની કાળી વાદળીયૂ આવી ને…. મોરલા ના ટવકા યાદ આવ્યા હાવજ ની ડણકુ યાદ આવી બાપ આજ ગાંડી ગીર યાદ આવી..