મંદિરો - યાત્રા ધામ

આશાપુરા માતાજી -ગોંડલ

Ashapura Mataji Gondal

ગોંડલ રાજ કુટુંબના કુળદેવી શ્રી આશાપુરા માતાજીનું આ પ્રાચીન મંદિર છે. શ્રી આશાપુરા માતાજી જાડેજા કુળના કુળદેવી છે. અહીંયા સંવત ૧૯૦૨માં ગોંડલના રાજવી તરફથી લક્ષચંડી મહાયજ્ઞ થયો હતો.