ઇતિહાસની મહત્વની તવારિખ

Somnath Temple Veraval

સોમનાથ -ઇતિહાસની કેટલીક મહત્વની તવારિખ

સોમનાથની પ્રથમ સ્થાપના વિશે (મને !) જાણકારી નથી, પણ તેને સમરાવવાનું કાર્ય વલ્લભી સામ્રાજ્યનાં યાદવ રાજા દ્વારા સને.૬૪૯ આસપાસ થયાની ઐતિહાસિક નોંધ છે.

  • ૭૨૫: સિંધના આરબ સૂબાએ તોડ્યાની અને પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ૮૧૫માં લાલ રેતપથ્થરો વડે બંધાવ્યાની નોંધ છે.
  • ૧૦૨૪ : મહમદ ગઝનીએ તોડ્યું.
  • ૧૦૨૬-૧૦૪૨ : માળવાના ભોજ અને પાટણના ભીમદેવે સમરાવ્યું.
  • ૧૧૪૩-૧૧૭૨ : કુમારપાળે તેને ફરીથી સમરાવ્યું, લાકડાનું અમુક બાંધકામ કાઢી પથ્થરો વડે ચણતર કર્યુ.
  • ૧૨૯૬ : અલ્લાઉદ્દિન ખીલજીએ તોડ્યું.
  • ૧૩૦૮ : ચુડાસમા રાજા મહિપાલદેવે ફરી બાંધ્યું અને તેના પુત્ર ખેંગારે ૧૩૨૬-૧૩૫૧ વચ્ચે તેમાં શિવલિંગની સ્થાપના કરી.
  • ૧૩૭૫ : મુઝફ્ફરશાહ પહેલાએ તોડ્યું.
  • ૧૪૫૧ : મહમુદ બેગડાએ તોડ્યું.
  • ૧૭૦૧ : ઔરંગઝેબે તોડ્યું.
  • ૧૭૮૩ : અહલ્યાબાઇ હોલકરે ફરી નવું મંદિર (અલગ સ્થાને) બાંધ્યું, અને હાલનું મંદિર સ્વતંત્રતા બાદ બંધાયું તે જાણીતો ઈતિહાસ છે.

અહીં ૧૩૭૫ થી ૧૭૮૩ વચ્ચેના સમયગાળા પર ધ્યાન આપો તો એક વસ્તુ એ દેખાશે કે મુઝફ્ફરે આ મંદિર તોડ્યા પછી ફરી સમરાવાયેલું ન હોવા છતાં, એ સમયનાં મુસ્લિમ શાસકોમાં એક પ્રકારની પ્રસિદ્ધ થવાની (બૂતભંજક તરીકે નામ કાઢવાની) હોડ હતી તે કારણે ખંડેરોને વારંવાર તોડવાની ચેસ્ટા કરી ’અમે આ પરાક્રમ કર્યું’ તેવું દર્શાવવા માત્ર જ સોમનાથના ખંડેરોના બે-પાંચ પથ્થરો આમતેમ કરી મહમદ ગઝનીની હરોળમાં બેઠાનો સંતોષ માનતા હતા !!

Posted in ઈતિહાસ, મંદિરો - યાત્રા ધામ Tagged with: , , ,

આ પણ વાંચો...

1)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 2)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
3)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 4)    નાગેશ્વર જ્યોતિર્લિંગ
5)    પાલણપીરનો મેળો 6)    વારાહી માતા મંદિર (હઠીલા)
7)    રાણપુરની સતીઓ 8)    ઝાલાવાડ ની ખાનદાની
9)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ 10)    મુળુ માણેક અને પાંચ પાળિયા
11)    વીર મોખડાજી ગોહિલ 12)    જગાવાળા અને સંગ્રામસિંહ
13)    નકલંક ઘામ -તોરણીયા 14)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે!
15)    महर्षि कणाद 16)    જોગીદાસ ખુમાણની આબરૂ
17)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક 18)    ભુરખીયા હનુમાન મંદિર
19)    આહીર જ્ઞાતિ ઈતિહાસ 20)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ
21)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ 22)    શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક
23)    મોટપ 24)    ગોહિલવાડ
25)    તરણેશ્વર મહાદેવ -તરણેતર 26)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
27)    લીરબાઈ 28)    રબારી જાતિનો ઇતિહાસ
29)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 30)    કલાપી તીર્થ સંગ્રહાલય
31)    વાંકાનેર 32)    ભા’ કુંભાજી – ગોંડલ
33)    બારાડી – લીલી નાઘેર પંથક 34)    ભૂપત બહારવટિયો
35)    બ્રહ્મભટ્ટ બારોટ 36)    ગોરખનાથ જન્મકથા
37)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ 38)    મહેમાનગતિ
39)    દ્વારિકાધીશ મંદિર 40)    હૈયા કેરાં હેતની સરવાણી
41)    આરઝી હકૂમત 42)    ઘેડ પંથક
43)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ 44)    બારોટો ની વહી -ચોપડા
45)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ 46)    ગોરખનાથ
47)    ડુબી ગયેલ દ્વારકા 48)    સર પ્રભાશંકર પટ્ટણી
49)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત 50)    લોકમેળાની ગઈકાલ અને આજ
51)    ઓખા બંદર 52)    વિર ચાંપરાજ વાળા
53)    જનેતાના દૂધમાં ભાગ 54)    જુનાગઢને જાણો
55)    કથાનિધિ ગિરનાર 56)    સતી રાણકદેવી
57)    કહેવતો એટલે સત્યનો નીચોડ 58)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા
59)    શ્રી રાણી માં શ્રી રૂડી માં 60)    જેસોજી-વેજોજી
61)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ) 62)    જનની જણ તો ભક્ત જણ જે
63)    જોગીદાસ ખુમાણ 64)    સત નો આધાર -સતાધાર
65)    સતી રાણકદેવી ના થાપા 66)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
67)    હાલાજી મેરામણજી અજાણી 68)    મોડ૫૨નો કિલ્લો
69)    દેપાળદે 70)    આનું નામ તે ધણી
71)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 72)    રા’ખેંગાર વાવ જુનાગઢ
73)    બાપા સીતારામ 74)    જાંબુર ગીર
75)    ખોડીયારમાં નું પ્રાગટ્ય 76)    મુક્તાનંદ સ્વામી
77)    ઘોડાખરા હિંદુ પીર 78)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ
79)    ગિરનાર 80)    ત્રાગા ના પાળીયા
81)    નાથા ભાભા મોઢવાડિયા 82)    પીરમબેટ -ભાવનગર જીલ્લો
83)    ગિરનાર 84)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી
85)    વિર દેવાયત બોદર 86)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
87)    મેર જ્ઞાતિ 88)    માધવપુર ઘેડ
89)    અણનમ માથા 90)    કલાપી
91)    મહાભારત 92)    ચાલો તરણેતરના મેળે
93)    Somnath Beach Development 94)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ
95)    જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી 96)    તુલસીશ્યામ
97)    મણી(વાઘ) મંદિર -મોરબી 98)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ
99)    શ્રી હરી મંદિર પોરબંદર 100)    સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ