એકબીજાને જીતશું રે ભાઈ

Saurashtra Village

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના, લોકગીત Tagged with:

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું
3)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ 4)    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
5)    આજ વૃંદાવન આનંદસાગર 6)    પશુધન અને તેની ઉપરની સોરઠીલોકોની મમતા
7)    મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે 8)    ઝીલવો જ હોય તો રસ
9)    શ્રી ઉમિયા માતાની છડી 10)    મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ
11)    સરસ્વતી વંદના : યા કુન્દેન્દુ તુષારહારધવલા 12)    વિદાય
13)    આજ મારાં નયણાં સફળ થયાં 14)    રામ સભામાં અમે
15)    હાં રે દાણ માંગે 16)    માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ
17)    શ્રી ઉમિયા માતાની સ્તુતિ 18)    ચાલ રમીએ સહિ
19)    પદમાવતીના જયદેવ સ્વામી 20)    કળજુગ આવ્યો હવે કારમો
21)    કળજુગમાં જતિ સતી 22)    સૂના સમદરની પાળે
23)    જુગતીને તમે જાણી લેજો 24)    કાનજી તારી મા કહેશે
25)    ગિરિ તળેટી ને કુંડ દામોદર 26)    હાલો ને આપણા મલકમાં
27)    દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું 28)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી
29)    ગોંડલનું રાજગીત 30)    જનેતાના દૂધમાં ભાગ
31)    સૂર્ય વંદના 32)    વાગે ભડાકા ભારી ભજનના
33)    કાગવાણી 34)    કાળધર્મ ને સ્વભાવને જીતવો
35)    હાલાજીતારા હાથ વખાણું 36)    ધ્યાન ધર
37)    કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે 38)    કોઈનો લાડકવાયો
39)    નાગર નંદજીના લાલ 40)    ગોકુળ આવો ગિરધારી
41)    મોરલી કે રાધા? 42)    જીવન અંજલી થાજો
43)    જય જય ગરવી ગુજરાત 44)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો
45)    અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં 46)    વા વાયા ને વાદળ ઊમટ્યાં
47)    ગુજરાતી લોકગીત 48)    અંજનીનો જાયો શ્રી હનુમાન
49)    મા મને કોઈ દી સાંભરે નઇ 50)    શિવતાંડવ સ્ત્રોત્રમ
51)    જલારામ બાપાનું ભજન 52)    રાજા ભૃતુહરી અને રાણી પીંગલા
53)    રાજિયાના સોરઠા 54)    શ્રી ઉમિયા માતાની આરતી
55)    શ્રી જલારામ બાવની 56)    દશાવતાર -દોહા
57)    શ્રી હનુમાન ચાલીસા 58)    કસુંબીનો રંગ
59)    તલવારનો વારસદાર 60)    ઝૂલણ મોરલી વાગી રે
61)    બૂરા ક્યા? 62)    માણેસ, તું મરોય
63)    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ 64)    આપણા મલકના માયાળુ માનવી
65)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 66)    મોરબીની વાણિયણ
67)    તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે 68)    અમ દેશની એ આર્ય રમણી
69)    ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો રે 70)    કે મીઠો માંનો રોટલો
71)    ધન્ય સોરઠ ભોમકા 72)    આજનો ચાંદલિયો
73)    ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર 74)    પૃથ્વી થી સૂર્ય નું અંતર
75)    સંત સાહિત્યમાં પ્રખ્યાત 76)    દેવાયત પંડિતની આગમવાણી
77)    સત નિર્વાણ ફાઉન્ડેશન 78)    ધૂપ ને રે ધુંવાડે -આરતી
79)    પ્રેમ કટારી -ભજન 80)    પાપ તારું પરકાશ જાડેજા
81)    મન મોર બની થનગાટ કરે 82)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
83)    ચારણ કન્યા 84)    રૂડી ને રંગીલી
85)    આવકારો મીઠો આપજે રે 86)    મારો હેલો સાંભળો
87)    જનનીની જોડ સખી! 88)    હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે
89)    સુખદુઃખ મનમાં ન આણીએ 90)    સમરને શ્રી હરિ
91)    વૈષ્ણવ જન તો 92)    વારી જાઉં રે સુંદર શ્યામ
93)    વહાલા મારા 94)    રુમઝુમ રુમઝુમ
95)    રાત રહે જાહરે પાછલી 96)    મેહુલો ગાજે ને માધવ નાચે
97)    માલણ લાવે મોગરો રે 98)    મારી હૂંડી સ્વીકારો મહારાજ
99)    ભોળી રે ભરવાડણ 100)    ભૂતળ ભક્તિ પદારથ