Barot Vahi of Khengar Jadejas of Kachch
દુહા-છંદ

કસુંબો

Man with Mustache

ખરલમાં નાખો તો ખસરક ઘુટાક
ગળણીમા નાખો તો ત્રબક ત્રબક
બાપ પીએ તો બેટાને ચડે
બેટો પીએ તો બાપને ચડે
કીડી પીએ તો હાથી થી લડે
તલનો ત્રીજો ભાગ
રાઇ ના દાણા જેટલો
હેઠો પડે તો પ્રુથ્વી ફાડે
સાત પાતાળ સોંસરવો
શેષનાગને માથે જઇ ઠરે.