Royal Cars of Gondal State
દુહા-છંદ

કાઠીયાવાડી દુહા

Talvar Baji

દર ધરી તલવારમ કમર કટારમ,
ધનુકર ધારમ ડંકારમ,
બંદુક બહારમ મારામારમ હાહાકારમ હોકારમ,
નર કંઇ નહારમ કરત પુકારમ મુખ ઉચ્ચારમ રામ નથી,
વિધવા વરવાનુ રણ ચડવાનુ ન્યાં નામર્દોનુ કામ નથી.!!!