Uparkot Fort Junagadh
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

બે છોકરીઓ એક કેરીના ઝાડ નીચે બેસીને વાતો કરી રહી હતી.
થોડીવાર પછી અચાનક એક કેરી તેમના પર પડી
એક છોકરી – અરે.. આ કેરી કેવી રીતે પડી ?
કેરી બોલી : હુ પાકી ગઈ તમારી વાતો સાંભળી સાંભળીને !!