Ghela Somnath Temple
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

રમેશ વિમાનમાં પ્રવાસ કરી રહ્યો હતો. સામેથી આવતી એર હોસ્ટેસને જોઈને તે બોલ્યો – તમે બિલકુલ મારી પત્ની જેવા જ લાગો છો !!
આ સાંભળીને એરહોસ્ટેસે તેને એક થપ્પડ લગાવી.
રમેશ ગાલ પંપાળતો બોલ્યો – તમારો ચહેરો જ નહી તમારી આદત પણ મારી પત્ની જેવી જ છે…..