Charan Kanya by Zaverchand Meghani
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

વ્હાઈટ હાઉસ એપ પર છોકરાએ પોતાની ગર્લફ્રેંડને મેસેજ કર્યો,
હાય બેબ, ક્યા છે ?
છોકરી – હાય, અત્યારે મારા ડેડીની બીએમડબલ્યૂમાં ડ્રાયવર મને ક્લબ છોડવા જઈ રહ્યો છે, થોડીવારમાં જ ક્લબ પહોંચી રહી છુ. તને સાંજે મળીશ. તુ ક્યા છે ?
છોકરો – સિટી બસમાં તારી પાછળની સીટ પર બેસ્યો છુ. મે તારી ટિકિટ લીધી છે, તુ ના લઈશ