Damodar Kund Girnaar Junagadh
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

યુવક યુવતીને 5 સ્ટાર હોટલમાં ડિનર કરવા લઈ ગયો અને બોલ્યો : શુ તુ મારી સાથે લગ્ન કરીશ ?
યુવતી – નહી
યુવક – વિચારી લો…
વતી – તારા મોંઘા ડિનર માટે આભાર, પણ લગ્ન તો હુ તારી સાથે નથી કરી શકતી.
યુવક : વેટર… અમારા ડિનરનું જુદુ જુદી બિલ લાવજે