Saurashtra Sorath Kathiyawad
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

મેથ્સ ટીચર -પપ્પુ જલ્દી અહી આવ અને બોર્ડ પર લખેલ આ પ્રોબલેમ્બ સોલ્વ કર
– 2x+1y/5y-3x * 3p+3q/4q+1p
પપ્પુ ડસ્ટર લઈને બોર્ડ તરફ ગયો અને બોર્ડ પર લખેલુ બધુ જ લૂછી નાખ્યુ અને બોલ્યો
– ટીચર પ્રોબલેમ્બ સોલ્વડ.