Gir Interpretation Zone, Devalia, Gir Forest National Park
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

છોકરી : આવતીકાલે મારો જન્મદિવસ છે ? ?
છોકરો : એડવાંસમાં હેપી બર્થડે…
છોકરી : તુ મને શુ ગિફ્ટ આપીશ ?
છોકરો : શુ જોઈએ ?
છોકરી : રિંગ ?
છોકરો : ઠીક છે રિંગ આપીશ, પણ ઉઠાવતી નહી બેલેંસ નથી…