Bhavnagar City
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

બન્તાની બીવી પેથોલોજી લેબોરેટરીમાં પોતાનો યુરીન ટેસ્ટ આપવા ગઈ.
ઘરેથી લાવેલું સેમ્પલ ખોલીને નજર કરતાં જ લેબવાળો બોલ્યો, ‘મેડમ, આ યુરીન નહીં, એપલ જ્યુસ છે!
બન્તાની બીબી ગભરાઈ ગઈ, ‘મને તરત જ એક ફોન કરવો પડશે.
ક્યા?’ ‘બન્તા ને ! તેને કહેવુ પડશે કે ટિફિન સાથે જે એપલ જ્યુસ છે તે પીશો નહી !’