Kathiyawadi People
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

લો ગાર્ડનમાં બેસેલા એક પ્રેમિકાને પ્રેમીએ કહ્યું, ‘વ્હાલી, મને તારી આંખોમાં આખી દુનિયા દેખાય છે.’
પાછળ બેઠેલા કાકા બોલ્યા, ‘અલ્યા જરા ધ્યાનથી જોને, નહેરૃબ્રિજ આગળ ટ્રાફિક કેવો છે?’