Modpar Fort -Modpar Jamnagar
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

એક યુવક પોતાની નવી નવેલી દુલ્હનની સાથે કારથે ક્યાક જઈ રહ્યો હતો કે રસ્તામાં અચાનક કારના પૈંડામાં મરઘી આવી ગઈ
આ ત્રીસ રૂપિયા રાખી લ ઓ ભાઈ, તારી મરઘીની કિમંત.
એ યુવકે મરઘીના માલિકને રૂપિયા આપતા કહ્યુ પચાસ રૂપિયા હજુ આપો – મરઘીવાલો બોલ્યો.
યુવકે હેરાન થઈને પુછ્યુ – પચાસ રૂપિયા હજુ કેમ ?
મરઘીવાલો બોલ્યો – મરઘાને જ્યારે ખબર પડશે કે તેની નવી નવેલી દુલ્હન કચડીને મરી ગઈ છે તો એ પણ આત્મહત્યા કરી લેશે સાહેબ.