Saurashtra Lok Geet
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

ત્રીજા ધોરણનો છોકરો મેડમને : મેડમ હુ તમને કેવો લાગુ છુ.. ??
મેડમ ,,, : sO sWeEt….
છોકરો : તો પછી હુ મારા મમ્મી-પપ્પાને મોકલુ તમારી ઘરે ક્યારે મોકલુ… ??
મેડમ : કેમ ?
છોકરો : કારણ કે તે આપણી વાત આગળ ચલાવશે ને…
મેડમ : આ શુ બકવાસ છે..
બાળક : અરે ટ્યુશન માટે.. મેડમ.. તમે પણ ટીવી જોઈ જોઈને બગડી ગયા છો..