મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

એક સ્ત્રી પોતાના પતિ પાસેથી છુટાછેડા લેવા માંગતી હતી.
કોર્ટે તેનુ કારણ પુછ્યુ,
સ્ત્રીએ કહ્યુ – મારા પતિ એકદમ લોફર છે. તે ફક્ત ત્રણ વસ્તુઓમાં ડૂબેલા રહે છે. દારૂ, જુગાર અને ઘોડા પર સટ્ટો. આ ત્રણેય વસ્તુઓ સિવાય તેને બીજી કોઈ વાત સાથે લેવાદેવા નથી.
એટલુ જ નહી અમારા લગ્નની તારીખ પણ તેમને યાદ નથી.
આ સાંભળીને પતિ વચ્ચે જ બોલી ઉઠ્યો – સાહેબ આ આરોપ એકદમ ખોટો છે,
મને સારી રીતે યાદ છે ક જે દિવસે અમારા લગ્ન થયા હતા એ દિવસે દસ નંબરનો ઘોડો જીત્યો હતો.