મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

બાપુનો પોપટ રોજ એક માણસને જોઈને બોલતો ‘અરે કામચોર કેમ છે ?
એ માણસે બાપુને ફરિયાદ કરી તો બાપુએ મીઠ્ઠુને ફટકાર્યો
બીજા દિવસે જ્યારે એ માણસ મીઠ્ઠુ પાસેથી પસાર થયો
તો મીઠ્ઠુ કશુ ન બોલ્યો.
થોડા આગળ જઈને માણસે વળીને જોયુ તો
મીઠ્ઠુ હસીને બોલ્યો ‘સમજી તો તુ ગયો જ હશે.’