Tarnetar Fair
મનોરંજન

ખડખડાટ હાસ્ય જોક્સ

એક દિવસ એક જાડી સ્ત્રી બસ સ્ટૉપ પર ઉભી હતી,
તેને જે સાડી પહેરી હતી તેના પર બહુબધા નાના મોટા વિમાનોના ચિત્ર બનેલા હતા
એક બાળક તેની સાડીને જોવા માટે તેની ગોળ-ગોળ ફરી રહ્યો હતો.
તે સ્ત્રી બોલી -“કેમ બેટા, તારી મમ્મી સાડી નથી પહેરતી? તો તુ આમ તેને જોવા માટે ગોળ-ગોળ ફરી રહ્યો છે?
બાળક બોલ્યો – “સાડી તો જોઈ છે, પણ આટલું મોટુ એરપોર્ટ પહેલીવાર જોઈ રહ્યો છુ.