ગાધકડા ગામ

Gadhakda Village Bhavnagarજુનાગઢ તાબાનું એક સમયનું નવાબી ગામ, હાલ આ ગામ અમરેલી જીલ્લા ના સાવરકુંડલા તાલુકામાં ફૂલઝર નદીના કાંઠે આવેલું છે, એવું કેહવાય છે કે ગોરખમઢીના બાવા સોમનાથે અહીં દટાઈને સમાધી લીધી હતી. 4 ભવ્ય દરવાજા અને ટેકરી પર વસેલું ઐતિહાસિક ગામ જ્યાં 18 વરણની વસ્તી સૌ સંપીને રહે,

એક સમયે કહેવાતું

ગામ ગાધકડા સાત ખોરડા,
નહિ શંખ નહિ પાવો

ફુલીયા હનુમાને હડીયું કાઢે બે કુતરાને એક બાવો, આજે કેટલું ધાર્મિક બની ગયું છે, ફૂલઝર નદીને કાંઠે વસેલું ગાધકડા, ગામમાં પ્રવેશતા જ મહાદેવનું મંદિર, અલખ નો અહાલેક જગાવનાર રામદેવપીરનું મંદિર, રામજી મંદિર, જૈન દેરાસર, વૈષણવોની હવેલી, ફુલીયા હનુમાન, રાધાકૃષ્ણનું મંદિર, માં આશાપુરા નાંણદેવી માં નું મંદિર, માં મોમાઈ નું મંદિર, બાપા બજરંગદાસની મઢુલી, અને લીલાપીરની દરગાહ, સૂર્યનારાયણનું મંદિર,
અહા !! કેટલાબધા ધાર્મિક સ્થાનો અને, બાલમંદિર થી લઈને પ્રાથમિક અને માધ્યમિક સ્કુલ કેટકેટલું આજે વિકસ્યું છે,

મિત્રો આપને જાણીને નવાઈ લાગશે કે આ ગાધકડા ગામ 6-નવેમ્બર 1947 ના રોજ આઝાદ થયું હતું, 15-ઓગસ્ટ 1947 થી 5 નવેમ્બર 1947 સુધી પાકિસ્તાન નો ભાગ ગણાતું હતું..

=> આ ગામના વિષે જો કોઈ મિત્રો વધારે માહિતી અથવા ફોટોગ્રાફ્સ શેર કરવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો…

Posted in શહેરો અને ગામડાઓ Tagged with: , , , ,

આ પણ વાંચો...

1)    પાલણપીરનો મેળો 2)    વેરાવળ
3)    પોરબંદર ચોપાટી બીચ 4)    ગોહિલવાડ
5)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર 6)    મજેવડી દરવાજા-જુનાગઢ
7)    વાંકાનેર 8)    આરઝી હકૂમત
9)    ઘેડ પંથક 10)    ઓખા બંદર
11)    જુનાગઢને જાણો 12)    જામનગર ફોટો ગેલેરી
13)    વાહ, ભાવનગર 14)    Willingdon dam Junagadh
15)    દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ 16)    ત્રાગા ના પાળીયા
17)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 18)    મેર જ્ઞાતિ
19)    માધવપુર ઘેડ 20)    ચાલો તરણેતરના મેળે
21)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ 22)    ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ
23)    વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms 24)    જામનગર ની રાજગાદી
25)    ઓખામંડળ પરગણું 26)    કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર
27)    રૂપાળું ગામડું 28)    રાજકુમાર કોલેજ -રાજકોટ
29)    ખીરસરા પેલેસ -રાજકોટ 30)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ
31)    અમરેલી પરીચય 32)    નવા નગર (જામનગર)
33)    અમરેલી 34)    પોરબંદર રજવાડું
35)    ગૌરીશંકર તળાવ 36)    જાફરાબાદી ભેંસ
37)    મોરબી જંકશન 38)    સરદાર પટેલ દરવાજો -જુનાગઢ
39)    ગુંદાળા દરવાજો -ગોંડલ 40)    સુવર્ણ મહોત્સવ -ગોંડલ ૧૯૩૪
41)    દ્વારિકા નગરી પરિચય 42)    જામનગર ઈતિહાસ
43)    નિલમબાગ પેલેસ ભાવનગર 44)    અલંગ
45)    સુરેન્દ્રનગર 46)    વઢવાણ
47)    રાજકોટ 48)    પાંડવ કુંડ – બાબરા
49)    રાજુલાનો ટાવર 50)    જુનાગઢ
51)    સૌરાષ્ટ્રમાં હડપ્પીય સ્થળો 52)    બાર્ટન લાઈબ્રેરી -ભાવનગર
53)    રાજકોટ ઈતિહાસ 54)    નરસિંહ મહેતાની ભૂમિ
55)    નરસિંહ મેહતા તળાવ જુનાગઢ 56)    સંધ્યા ટાણે
57)    સો વાર કાશી એક વાર પ્રાચી 58)    કેશોદ -ઈતિહાસ
59)    ગામડાનો ગુણાકાર 60)    ભાણવડ -જીલ્લો જામનગર
61)    સત નિર્વાણ ફાઉન્ડેશન 62)    કાઠીયાવાડના નવા જીલ્લા
63)    સૌરાષ્ટ્રનાં બે ભાતિગળ મેળા 64)    મોક્ષની નગરી -દ્વારિકા
65)    રંગીલા રાજકોટ નું રંગીલું ગીત 66)    ખોડિયાર ડેમ -ગળધ્રા, અમરેલી