Jambur Gir Little Africa of India
ઈતિહાસ

ઝાલાવાડ

Zalawad Map

રાજ શ્રી હરપાલદેવજી અને પરા અંબા માં શક્તિએ વિક્રમ સંવંત ૧૧૫૦માં એક રાત્રી માં 2300 ગામો ને તોરણ બાંધ્યા. એના પરીણામે ઝાલાવાડ સર્જાયુ, આ ભુમી ઝલ્લ મખવાન કુળ ની રક્ષ્યભુમી છે, ઝાલાવંશ આ ભુમી નો પાલકવંશ હોવાથી આ ભુમી નુ નામ ઝાલાવાડ પડ્યુ,
આ ભુમીના રક્ષણ માટે બાપા હરપાલ ના વંશજો  ઝાલાઓ એ પોતાનૂ લોહી વહાવ્યૂ છે,
એના પ્રમાણો આપણા ઝાલાવાડ મા ઠેર ઠેર ખોડાયેલા પાળીયાઓ છે…

જે દેશને દેવીએ એક જ રાત માં ગામે ગામ ના આવકાર થી લોકો ના ઉભરાતા ઉમંગ થી સર્જિત  કર્યો તે આ ઝાલાવાડ જગત માં અનન્ય છે