ઝૂલણ મોરલી વાગી રે

ઝૂલણ  મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર  !
હાલો  ને  જોવા  જાયેં  રે
મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર.

ચડવા  તે  ઘોડો  હંસલો  રે,  રાજાના  કુંવર,
પીતળિયા  પલાણ  રે.  –  મોરલી…..

બાંયે  બાજુબંધ  બેરખા  રે,  રાજાના  કુંવર,
દસેય  આંગળીએ  વેઢ  રે.  –  મોરલી…..

માથે  મેવાડાં  મોળિયાં  રે,  રાજાના  કુંવર,
કિનખાબી  સુરવાળ  રે.  –  મોરલી…..

પગે  રાઠોડી  મોજડી  રે,  રાજાના  કુંવર,
ચાલે  ચટકતી  ચાલ્ય  રે.  –  મોરલી….

ઝૂલણ  મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર  !
હાલો  ને  જોવા  જાયેં  રે
મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર.

Posted in લોકગીત Tagged with:

આ પણ વાંચો...

1)    પશુધન અને તેની ઉપરની સોરઠીલોકોની મમતા 2)    વિદાય
3)    સૂના સમદરની પાળે 4)    હાલો ને આપણા મલકમાં
5)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી 6)    ગોંડલનું રાજગીત
7)    જનેતાના દૂધમાં ભાગ 8)    કાગવાણી
9)    હાલાજીતારા હાથ વખાણું 10)    કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે
11)    કોઈનો લાડકવાયો 12)    ગોકુળ આવો ગિરધારી
13)    જય જય ગરવી ગુજરાત 14)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો
15)    ગુજરાતી લોકગીત 16)    મા મને કોઈ દી સાંભરે નઇ
17)    દશાવતાર -દોહા 18)    કસુંબીનો રંગ
19)    તલવારનો વારસદાર 20)    બૂરા ક્યા?
21)    એકબીજાને જીતશું રે ભાઈ 22)    માણેસ, તું મરોય
23)    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ 24)    આપણા મલકના માયાળુ માનવી
25)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 26)    મોરબીની વાણિયણ
27)    તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે 28)    અમ દેશની એ આર્ય રમણી
29)    કે મીઠો માંનો રોટલો 30)    ધન્ય સોરઠ ભોમકા
31)    આજનો ચાંદલિયો 32)    ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર
33)    દેવાયત પંડિતની આગમવાણી 34)    સત નિર્વાણ ફાઉન્ડેશન
35)    પાપ તારું પરકાશ જાડેજા 36)    મન મોર બની થનગાટ કરે
37)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું 38)    ચારણ કન્યા
39)    રૂડી ને રંગીલી 40)    આવકારો મીઠો આપજે રે
41)    મારો હેલો સાંભળો 42)    જનનીની જોડ સખી!
43)    શિવાજીનું હાલરડું