દરબાર સાહેબશ્રી એભલ પટગીર

Aebhal Patgirપાંચળ ના નોલી(તા.પાળીયાદ) ગામના શ્રીએભલપટગીર વિ.સ.૧૯૭૮માં એજ્ન્સી સરકાર(અંગ્રેજો )અનેગાયકવાડ સામે બહારવટે ચડેલા.આ એભલ પટગીરે અન્યાયનો પ્રતીકાર કરીને દાખવેલ વીરતાથી પ્રભાવિત થઇ ચારણ પાલરવભા પાલીયાએ તેમનીવિસી(૧૨૦) દુહાબનાવેલા. આશરે પંદરેક વર્ષબહારવટે રહ્યાબાદઉંડવાવોકળામાં એજન્સી સામે લડતા વીરગતી પામેલ. એવખતે પાલરવભાએ મરશીયા પણ રચેલા,અનેપાળીયા સામે દુહા ગાયેલા.

પાલરવભારચીતતેમનાદુહાઓઃ

પડછંદા તોપુનાપડે,ધમચક ધીંગાણે,
પાનંગ(શેષનાગ) ઉંઘેનહી પાતાળે,આજપટગર એભલા.
મરધર(મારવાડ)અનેહાડાનોમલક(રાજસ્થાનનાહાડારાજપુતોનો બુંદિપ્રદેશ)
,જાણે નગરનો જામ ;નોલી વાળુનામ,ઉજાળ્યુ એભલા.

વડોદરા સામુવેર,નગરનેજા તોનડ્યો;
જબરોમાથે ઝમેર,(તુ) ઉતારલ એભલા.

(દુશ્મન સૈન્યજાણે સામુહીક આત્મહત્યા કરવા જ એભલ સામેઆવેછે.)

નોલીતણાનભરમાં,ઝાંખાથયાઝાડ;
કાઠી ભડાકમાડ,ગોઆકુરેલએભલા.

આમ વીર એભલ પટગીરના દુહાઓ બનાવનાર ચારણકવિને અંગ્રેજો સામેથી વોરંટ જાહેર થયુ અને અંગ્રેજ સરકારતરફથી ખુબ કનડગત થઇ છતા એભલ પટગીરના દુહા બનાવાના ચાલુ રાખેલા, તેમણે તેમના સમકાલીન ઘણી વ્યક્તિઓના દુહા રચેલ અને શામળા(શ્રીકૃષ્ણ ) દુહાઓ રચેલ.

કાઠીયાવાડ નાઅતીથ્યની અભીવ્યક્તિ આપતો આ પ્રખ્યાત દુહોપાલરવભાપાલીયાનીરચનાછે.

“કાઠીયાવાડ માંકોકદિ,ભુલો પડય ભગવાન
મોળા કરું મેમાન (તને) સ્વર્ગ ભુલાવુ શામળા”

સ્ત્રોતઃસ્વર્ગભુલાવુશામળા(બળવંત જાની ,અંબાદાનરોહડીયા)
પે.પ્રભાતસિંહ બારહટ

ફોટોગ્રાફ: isharart

Posted in ઈતિહાસ, દુહા-છંદ, બહારવટીયાઓ, શુરવીરો Tagged with: , , , ,

આ પણ વાંચો...

1)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 2)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
3)    પાળીયા બોલે છે 4)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા
5)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ 6)    કાઠીયાવાડી છે
7)    હોથલ પદમણી – કાઠીયાવાડી દુહા 8)    રાણપુરની સતીઓ
9)    અષાઢી બીજ 10)    ઝાલાવાડ ની ખાનદાની
11)    કાઠીયાવાડી દુહા 12)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ
13)    મુળુ માણેક અને પાંચ પાળિયા 14)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ
15)    વીર મોખડાજી ગોહિલ 16)    જગાવાળા અને સંગ્રામસિંહ
17)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે! 18)    महर्षि कणाद
19)    જોગીદાસ ખુમાણની આબરૂ 20)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક
21)    આહીર જ્ઞાતિ ઈતિહાસ 22)    મોટપ
23)    ચારણી નિસાણી છંદ 24)    ગોહિલવાડ
25)    કળાવંત કુળવંત કાઠીયાણી 26)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
27)    સિંહણ બચ્ચું 28)    સોરઠ રતનની ખાણ
29)    લીરબાઈ 30)    રબારી જાતિનો ઇતિહાસ
31)    સોરઠ દેશ ન સંચર્યો 32)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા
33)    કલાપી તીર્થ સંગ્રહાલય 34)    વાંકાનેર
35)    ભા’ કુંભાજી – ગોંડલ 36)    ચારણી સાહિત્યમાં ઘોડાંનાં વિવિધ નામ
37)    બારાડી – લીલી નાઘેર પંથક 38)    ભૂપત બહારવટિયો
39)    બ્રહ્મભટ્ટ બારોટ 40)    ગોરખનાથ જન્મકથા
41)    મહેમાનગતિ 42)    હૈયા કેરાં હેતની સરવાણી
43)    આરઝી હકૂમત 44)    ઘેડ પંથક
45)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ 46)    બારોટો ની વહી -ચોપડા
47)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ 48)    ગોરખનાથ
49)    ડુબી ગયેલ દ્વારકા 50)    સર પ્રભાશંકર પટ્ટણી
51)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત 52)    લોકમેળાની ગઈકાલ અને આજ
53)    ઓખા બંદર 54)    સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો
55)    વિર ચાંપરાજ વાળા 56)    સિંહ ચાલીસા
57)    જનેતાના દૂધમાં ભાગ 58)    જુનાગઢને જાણો
59)    કથાનિધિ ગિરનાર 60)    સતી રાણકદેવી
61)    કહેવતો એટલે સત્યનો નીચોડ 62)    કાગવાણી
63)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા 64)    શ્રી રાણી માં શ્રી રૂડી માં
65)    જેસોજી-વેજોજી 66)    જનની જણ તો ભક્ત જણ જે
67)    જોગીદાસ ખુમાણ 68)    સત નો આધાર -સતાધાર
69)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર 70)    હાલાજી મેરામણજી અજાણી
71)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા 72)    મોડ૫૨નો કિલ્લો
73)    દેપાળદે 74)    આનું નામ તે ધણી
75)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 76)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
77)    રા’ખેંગાર વાવ જુનાગઢ 78)    દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ
79)    જાંબુર ગીર 80)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
81)    મુક્તાનંદ સ્વામી 82)    ઘોડાખરા હિંદુ પીર
83)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ 84)    ગિરનાર
85)    ત્રાગા ના પાળીયા 86)    નાથા ભાભા મોઢવાડિયા
87)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 88)    ગિરનાર
89)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 90)    વિર દેવાયત બોદર
91)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 92)    મેર જ્ઞાતિ
93)    માધવપુર ઘેડ 94)    અણનમ માથા
95)    કલાપી 96)    મહાભારત
97)    વીર રામવાળા 98)    ચાલો તરણેતરના મેળે
99)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ 100)    તુલસીશ્યામ