દીપડીયો ડુંગર -સિહોર

Dipadiyo Dungar Sihorસિહોરના ઇતિહાસની ઝાંખી કરાવી રહેલો દીપડીયો ડુંગર
ઐતિહાસિક વારસા માટે વિખ્યાત સિહોર છે. શહેર જિલ્લાના અન્ય નગરો કરતાં ઐતિહાસિક અને ધાર્મિ‌ક રીતે કંઇક અનેરું અને સવિશેષ મહત્વ ધરાવે છે. સિહોરની ચોતરફ વિસ્તરેલી ગિરિમાળાઓ સિહોરની શોભામાં વધારો કરે છે.સિહોરમાં પ્રવેશ કરો એટલે દૂરથી જ સિહોરી માતાના દર્શન થાય. સિહોરનું આવું વધુ એક દર્શનીય સ્થળ દીપડીયો ડુંગર છે.

સિહોરની દેદીપ્યમાન ગિરિમાળાઓ સિહોરની આન,બાન અને શાનમાં વધારો કરે છે. સિહોરના ગૌતમેશ્વર મહાદેવ નજીક આવેલી ગિરિમાળા દીપડીયા ડુંગર તરીકે આજે પણ ઓળખાય છે. કદાચ બહુ ઓછા લોકો આ સ્થળ વિશે જાણે છે. સિહોરનું પ્રાચીન નામ સિંહપુર હતું. કહેવાય છે કે એક સમયે અહીં સિંહોનો વસવાટ હતો. જેને કારણે આ શહેરનું નામ એક સમયે સિંહપુર હતું.

ગૌતમેશ્વર મહાદેવ નજીક આવેલ દીપડીયા ડુંગર વિશે પણ કંઇક એવું જ કહેવાય છે કે એક સમયે આ દીપડીયા ડુંગરમાં દીપડાઓનો વાસ હતો. જેને કારણે કાળક્રમે આ ડુંગરનું નામ દીપડીયો ડુંગર પડી ગયું. ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા જતાં રસ્તાની ડાબી તરફ એક ટેકરી પણ આ સ્થળ આવેલું છે. આ પરથી અનુમાન કરી શકાય કે એક સમયે સિહોરમાં સિંહ અને દીપડાઓ પણ વસતા હતા. પ્રાચીન સમયમાં સિહોરમાં ગાઢ જંગલ હતું.તેની રમણીય ગિરિમાળાઓ અને વિવિધ વૃક્ષોથી ભરપૂર જંગલ સિહોરની શોભામાં ઓર વધારો કરતા હતા.

Posted in ઈતિહાસ, ફરવા લાયક સ્થળો Tagged with: , ,

આ પણ વાંચો...

1)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 2)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
3)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 4)    પાલણપીરનો મેળો
5)    રાણપુરની સતીઓ 6)    ઝાલાવાડ ની ખાનદાની
7)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ 8)    મુળુ માણેક અને પાંચ પાળિયા
9)    વેરાવળ 10)    વીર મોખડાજી ગોહિલ
11)    જગાવાળા અને સંગ્રામસિંહ 12)    પોરબંદર ચોપાટી બીચ
13)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે! 14)    महर्षि कणाद
15)    જોગીદાસ ખુમાણની આબરૂ 16)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક
17)    આહીર જ્ઞાતિ ઈતિહાસ 18)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ
19)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ 20)    મોટપ
21)    ગોહિલવાડ 22)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
23)    લીરબાઈ 24)    રબારી જાતિનો ઇતિહાસ
25)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 26)    કલાપી તીર્થ સંગ્રહાલય
27)    વાંકાનેર 28)    ભા’ કુંભાજી – ગોંડલ
29)    જંગવડ ગીર 30)    બારાડી – લીલી નાઘેર પંથક
31)    ભૂપત બહારવટિયો 32)    બ્રહ્મભટ્ટ બારોટ
33)    ગોરખનાથ જન્મકથા 34)    મહેમાનગતિ
35)    હૈયા કેરાં હેતની સરવાણી 36)    આરઝી હકૂમત
37)    ઘેડ પંથક 38)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ
39)    બારોટો ની વહી -ચોપડા 40)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ
41)    ગોરખનાથ 42)    ડુબી ગયેલ દ્વારકા
43)    સર પ્રભાશંકર પટ્ટણી 44)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત
45)    લોકમેળાની ગઈકાલ અને આજ 46)    ઓખા બંદર
47)    વિર ચાંપરાજ વાળા 48)    જનેતાના દૂધમાં ભાગ
49)    જુનાગઢને જાણો 50)    કથાનિધિ ગિરનાર
51)    સતી રાણકદેવી 52)    કહેવતો એટલે સત્યનો નીચોડ
53)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા 54)    શ્રી રાણી માં શ્રી રૂડી માં
55)    જેસોજી-વેજોજી 56)    જામનગર ફોટો ગેલેરી
57)    જનની જણ તો ભક્ત જણ જે 58)    જોગીદાસ ખુમાણ
59)    ગીરનો ડાલામથ્થો સાવજ 60)    સત નો આધાર -સતાધાર
61)    દીવાદાંડી -પીરોટન ટાપુ જામનગર 62)    વાહ, ભાવનગર
63)    સતી રાણકદેવી ના થાપા 64)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
65)    હાલાજી મેરામણજી અજાણી 66)    મોડ૫૨નો કિલ્લો
67)    દેપાળદે 68)    આનું નામ તે ધણી
69)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 70)    રા’ખેંગાર વાવ જુનાગઢ
71)    ખોડીયાર ડેમ -ધારી 72)    Willingdon dam Junagadh
73)    જાંબુર ગીર 74)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
75)    મુક્તાનંદ સ્વામી 76)    ઘોડાખરા હિંદુ પીર
77)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ 78)    ગિરનાર
79)    ત્રાગા ના પાળીયા 80)    નાથા ભાભા મોઢવાડિયા
81)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 82)    ગિરનાર
83)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 84)    વિર દેવાયત બોદર
85)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 86)    મેર જ્ઞાતિ
87)    માધવપુર ઘેડ 88)    અણનમ માથા
89)    કલાપી 90)    મહાભારત
91)    Royal Oasis and Residency Wankaner 92)    ચાલો તરણેતરના મેળે
93)    Old Bell Guest House 94)    Somnath Beach Development
95)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ 96)    ચોરવાડ બીચ
97)    મહુવા બીચ 98)    તુલસીશ્યામ
99)    વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 100)    મણી(વાઘ) મંદિર -મોરબી