Devayat Bodar Statue Junagadh
શહેરો અને ગામડાઓ શુરવીરો

દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ

જુનાગઢમાં આવેલી દેવાયત બોદરની પ્રતિમા

જુનાગઢ ના ભાવી રા, રા’નવઘણ ને બચાવવા ખાતર જેણે પોતાના વહાલસોયા પુત્રનું બલિદાન આપી દેતા એકવાર પણ વિચાર્યું નો’તું એવા ભડ પુરુષ શ્રી દેવાયત બોદર ને લાખ લાખ વંદન.