ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા

Saurashtra Lok Geet

નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત,
ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત,

Saurashtra Lok Geet

હે… ધન દામોકુંડ રેવતી, અને ધન ધન તીરથ ધામ,
ધન મંદિર ધન માળીયા, હે ઓલું ધન ગોકુળીયું ગામ,

Saurashtra Lok Geet

શાર્દૂલ કેરા સાદથી જ રે અને, ઓલી ગહકે ગહકે મોરાંય ગીર,
નીજ પહાડા પર સર પ્રાછટે, એમ મારો ધન નાદે વનવીર,

Saurashtra Lok Geet

મનહર મુખે માનુની અને, ગુણિયલ જાત ગંભીર,
ઈણ કુંખે નર નીપજે, ઓલા વંકડ મૂછા વીર,

Saurashtra Lok Geet

>સ્નેહ, હેત ને કરુણાના જ્યાં, કલ કલ ઝરણાં હાસ્ય કરે,
પ્રીત પાલવડે રોજ પાળીયે, સિંદૂર વરણી સાંજ ઢળે,

Saurashtra Lok Geet

ખમીરવંત ઘોડાં ખરતાડે ને,  પડઘમની જ્યાં થાપ પડી,
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા, તારી આભે કીર્તિ ધજા અડી,
રે… તારી આભે કીર્તિ ધજા અડી.

Saurashtra Lok Geet

શિર પર પગલાં સતી સંતનાં,જતી કેડી જંગલ વીંધી,
વળી આંગળી ઘર પર પાછી, મહા ધરમ મારગ ચીંધી,

Saurashtra Lok Geet

સત્ય ધરમ કાજે શૂરવીરની, ખેધીલી તેગો ખખડી,
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા, તારી આભે કીર્તિ ધજા અડી,
રે…તારી આભે કીર્તિ ધજા અડી.

Posted in દુહા-છંદ, લોકગીત, શૌર્ય ગીત Tagged with: , , ,

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    પાળીયા બોલે છે
3)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ 4)    કાઠીયાવાડી છે
5)    હોથલ પદમણી – કાઠીયાવાડી દુહા 6)    અષાઢી બીજ
7)    કાઠીયાવાડી દુહા 8)    પશુધન અને તેની ઉપરની સોરઠીલોકોની મમતા
9)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ 10)    ઊઠો
11)    ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે 12)    ખમા ! ખમા ! લખ વાર
13)    વિદાય 14)    ચારણી નિસાણી છંદ
15)    કળાવંત કુળવંત કાઠીયાણી 16)    સિંહણ બચ્ચું
17)    સોરઠ રતનની ખાણ 18)    સોરઠ દેશ ન સંચર્યો
19)    ભા’ કુંભાજી – ગોંડલ 20)    ચારણી સાહિત્યમાં ઘોડાંનાં વિવિધ નામ
21)    બારાડી – લીલી નાઘેર પંથક 22)    ઝારાનું મયદાને જંગ
23)    સૂના સમદરની પાળે 24)    ઘેડ પંથક
25)    હાલો ને આપણા મલકમાં 26)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી
27)    ગોંડલનું રાજગીત 28)    સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો
29)    વિર ચાંપરાજ વાળા 30)    સિંહ ચાલીસા
31)    જનેતાના દૂધમાં ભાગ 32)    કાગવાણી
33)    જનની જણ તો ભક્ત જણ જે 34)    હાલાજીતારા હાથ વખાણું
35)    હાલાજી મેરામણજી અજાણી 36)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા
37)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી 38)    નાથા ભાભા મોઢવાડિયા
39)    કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે 40)    વીર રામવાળા
41)    કોઈનો લાડકવાયો 42)    ગોકુળ આવો ગિરધારી
43)    કાઠીયાવાડની કામિની 44)    કાઠીયાવાડી દુહા
45)    જય જય ગરવી ગુજરાત 46)    કાઠિઓએ કાઠીયાવાડ કીધો
47)    ભાગું તો મારી ભોમકા લાજે 48)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો
49)    આપણું સૌરાષ્ટ્ર 50)    શહીદો ને કોટી કોટી વંદન
51)    ગુજરાતી લોકગીત 52)    ગજબ હાથે ગુજારીને
53)    મહાકાવ્ય 54)    વીર માંગડા વાળો
55)    પાંચાળ પંથક 56)    મા મને કોઈ દી સાંભરે નઇ
57)    મચ્છુકાંઠો 58)    ઓખામંડળ પરગણું
59)    ભાલબારું અને નળકાંઠો પંથક 60)    ઝાલાવાડ પરગણું
61)    છત્રીસ રાજપૂત શાખા અને તેના ગઢ 62)    સોન હલામણ
63)    ભોજા ભગત ના ચાબખા 64)    રૂપાળું ગામડું
65)    આહિરના એંધાણ 66)    કાઠીયાવાડી દુહા
67)    કસુંબો 68)    લોકસાહિત્ય
69)    રાજિયાના સોરઠા 70)    રંગ રાજપુતા
71)    સોરઠની સાખીઓ 72)    કાઠીયાવાડી દુહા
73)    નીડર ચારણનો દોહો 74)    ૧૪ વિદ્યા
75)    સોરઠ ના દુહા 76)    સોરઠી દુહો
77)    મચ્છુકાંઠો 78)    ક્ષત્રીયોની તલવાર નુ સાહિત્ય
79)    સોરઠદેશ સોહમણો 80)    દશાવતાર -દોહા
81)    મરદ કસુંબલ રંગ ચડે 82)    ગીર સાથે ગોઠડી
83)    મરદો મરવા તેગ ધરે 84)    મારા શાયર મેઘાણી
85)    ઊંચો ગઢ ગિરનાર 86)    દરબાર સાહેબશ્રી એભલ પટગીર
87)    કસુંબીનો રંગ 88)    રાંગમા ઘોડી શોભતી
89)    તલવારનો વારસદાર 90)    ઝૂલણ મોરલી વાગી રે
91)    નવ કહેજો! 92)    વીર જતીન્દ્રનાં સંભારણા
93)    બૂરા ક્યા? 94)    છેલ્લી પ્રાર્થના
95)    ભલી કાઠીયાવાડ 96)    ભીરુ
97)    મોતનાં કંકુ-ઘોળણ 98)    તરુણોનું મનોરાજ્ય
99)    ઝંખના 100)    એકબીજાને જીતશું રે ભાઈ