ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ‘હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કિંપાવતી અમ કથાઓ મરેલા ના રુધિર અને જીવતાઓના આંસુડાઓ સમર્પણ એ સહુ તારે કદમ પ્યારી માંભોમકબહેન’
ઉપજાવે અનુરાગ, કોયલ મન હર્ષિત કરે; કડવો લાગે કાગ, રસનાના ગુણ રાજિયા. નર તે ચતુર સુજાણ, સર અવસરચૂકે નહીં; અવસરના એંધાણ રહે ઘણા દિ’ રાજિયા. લાવર, તીતર, લાર, હર હોઇ દાકા કરે; સાવઝના શિકાર, રમવા મુશ્કેલ રાજિયા. સુધ હીણા સિરદાર, મતહીણા રાખે મિનખ; અસ આંદો અસવાર, રામ રૃખાલો રાજિયા. અર્થાત: મુરખ સરદાર જો બુધ્ધિ વિનાના […]
રાજ રીત જતી કરી, ખડ જો સાવજ ખાય તો લાજે સિહણના દુધડા, ઈને ભાવની ભોઠપ થાય