Gir Forest National Park
ઈતિહાસ દુહા-છંદ

મચ્છુકાંઠો

Machchu River

હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીવાળી મચ્છુનદીનો પ્રદેશ મચ્છુકાંઠો કહેવાયછે. એનું ક્ષેત્રફળ ૭૮૦ ચો. માઈલનુંગણાતું. મોરબી અને માળિયા જાડેજા રાજપૂતોના સંસ્થાનો હતા. આ પંથકને પાછળથી હાલારમાં જોડી દેવાયો હતો.
 

મચ્છુકાંઠાનામાનવીનીઓળખઆપતોદુહો:

મચ્છુકાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર,
ચંગા મા ડું નીપજે, પાણી હુંદો ફેર.
મચ્છુતટ પાક્યા મણિ,ગુણ નહિ ગણી શકાય;
એક એકથી અધીક થઇ,દેશ દેશ દરશાય.