મહાશિવરાત્રીનો મેળો

જુનાગઢમાં ગીરનાર ની તળેટીમાં આજથી શરુ થશે મહાશિવરાત્રીનો મેળો

જૂનાગઢમાં આ વર્ષે મિનિ કુંભ મેળા જેવો માહોલ સર્જાશે. સામાન્ય રીતે અહીં પાંચ દિવસનો મેળો યોજાતો હોય છે પરંતુ આ વર્ષે દશમી તિથિ ક્ષય હોવાથી ચાર દિવસનો મેળો થશે. એટલે કે તા.૨૪મી ફેબ્રુઆરીથી તા.૨૭મી ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રિનો મેળો યોજાશે.

નવનાથ, ચોસઠજોગણીઓ, બાવન પીર, અને તેત્રીસ કોટી દેવતાઓ ના જ્યાં વાસ છે એ પાવનકારી ગીરનાર ક્ષેત્રમાં મહા વદ નવમી ને સોમવારથી ધ્વજારોહણ અને હર હર મહાદેવ ના જાય ઘોષ સાથે મહા શિવરાત્રી ના પરંપરાગત મેળાનો પ્રારંભ થશે દેશભર માંથી સાધુ સંતો ગીરનાર તળેટીમાં આવી પહોચ્યા છે. ૨૪-૨-૨૦૧૪ સોમવારે સવારે ૯ વાગે ભવનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ બાદ પરંપરાગત મેળાનો પ્રારંભ થશે, ગુરુવારે મહાશિવરાત્રીના રોજ અંતિમ દિવસે ત્રણેય અખાડાના સાધુ સંતો અને દિગંબર સાધુઓ અલગારી ભક્તિમાં ભગવાન દતાત્રેયની પાદુકાનું પૂજન કરી રવેડી સ્વરૂપે તળેટીમાં ફરશે, રાત્રે ૧૨ વાગ્યે ભવનાથ મંદિરના પરિસરમાં મુર્ગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીના મેળાનું સમાપન થશે…

Maha Shivratri Fair Junagadh

હર હર મહાદેવ

Posted in તેહવારો, મંદિરો - યાત્રા ધામ Tagged with: , , ,

આ પણ વાંચો...

1)    નાગેશ્વર જ્યોતિર્લિંગ 2)    પાલણપીરનો મેળો
3)    વારાહી માતા મંદિર (હઠીલા) 4)    અષાઢી બીજ
5)    વિજય દિવસ 6)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ
7)    નકલંક ઘામ -તોરણીયા 8)    ભુરખીયા હનુમાન મંદિર
9)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ 10)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ
11)    શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક 12)    તરણેશ્વર મહાદેવ -તરણેતર
13)    લીરબાઈ 14)    લાલ બહાદુર શાસ્ત્રી જયંતી
15)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 16)    ગોરખનાથ જન્મકથા
17)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ 18)    દ્વારિકાધીશ મંદિર
19)    ડુબી ગયેલ દ્વારકા 20)    લોકમેળાની ગઈકાલ અને આજ
21)    14 સપ્ટેમ્બર –હિન્દી દિન 22)    કથાનિધિ ગિરનાર
23)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ) 24)    સત નો આધાર -સતાધાર
25)    સતી રાણકદેવી ના થાપા 26)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
27)    શિક્ષક દિવસ 28)    બાપા સીતારામ
29)    ખોડીયારમાં નું પ્રાગટ્ય 30)    ઘોડાખરા હિંદુ પીર
31)    ગિરનાર 32)    જન્માષ્ટમી
33)    ભારતીય ધ્વજ સંહિતા – Flag code of India 34)    ગિરનાર
35)    રક્ષાબંધન -બળેવ 36)    મારે ઘેર આવજે બે’ની
37)    ચાલો તરણેતરના મેળે 38)    Somnath Beach Development
39)    કારગીલ વિજય દિવસ 40)    જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી
41)    તુલસીશ્યામ 42)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ
43)    શ્રી હરી મંદિર પોરબંદર 44)    સોમનાથ મંદિર
45)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર 46)    કનકાઇ માતાજી -ગીર
47)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ 48)    અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર
49)    બજરંગદાસ બાપા 50)    જીત્યો આજે આપણો ગુજરાતી
51)    શ્રી શેષનારાયણ ભગવાન -સાયલા 52)    સુર્ય મંદિર, પ્રભાસ પાટણ વેરાવળ
53)    Celebrating 3rd Anniversary of Kathiyawadi Khamir 54)    ખોડિયાર મંદિર -રાજપરા
55)    ગુજરાત સ્થાપના દિવસ 56)    હનુમાન જયંતી
57)    અંજનીનો જાયો શ્રી હનુમાન 58)    વિશ્વંભરીધામ લીલાપુર
59)    રામ નવમી -ચૈત્ર શુક્લ નવમી 60)    જય માં હિંગળાજ
61)    23 માર્ચ, શહીદ દિવસ 62)    વીર માંગડા વાળો
63)    મોજીલા મામા 64)    રંગો ની આરાધનાનો તેહવાર -ધૂળેટી
65)    હોળી 66)    શ્રી બાલાજી હનુમાનજી મહારાજ -રાજકોટ
67)    મહાશિવરાત્રી 68)    વિશ્વ માતૃભાષા દિવસ
69)    લંબે હનુમાન -જુનાગઢ 70)    મુળ દ્વારકા
71)    આવો સોમનાથ દરિયા-કાંઠે 72)    આઇ ચાંપબાઇ
73)    શનિદેવનું જન્મસ્થાન 74)    સતાધાર
75)    બાલા હનુમાન -જામનગર 76)    ગોંડલનું પીઠસ્થાન સમું ભુવનેશ્વરી મંદિર
77)    સૌરાષ્ટ્ર અને સનાતન ધર્મ 78)    દાદા ખાચરનો દરબાર -ગઢપુર
79)    જય દ્વારિકાધીશ 80)    સુદામાપુરી -પોરબંદર
81)    ખોડિયાર મંદિર – ગળધરા 82)    માંડવરાયજી મંદિર
83)    કણકણમાં કોતરણીનો કસબ 84)    દામોદર મંદિર જુનાગઢ
85)    બાલાજી હનુમાન જેતપુર 86)    મણિમય શિવમંદિર
87)    સ્વામીનારાયણ મંદિર -ગોંડલ 88)    કારૂંભા ડુંગર
89)    શ્રી ધંધોસણ તપોતિર્થ 90)    રાંદલ માતા મંદિર – દડવા
91)    શ્રી કષ્ટભંજન દેવ -સાળંગપુર 92)    દ્વારિકા નગરી પરિચય
93)    ખોડિયાર મંદિર – માટેલ 94)    ઘેલા સોમનાથ
95)    શ્રી માલબાપાનું મંદિર -માણેકવાડા 96)    બલાડમાતા -ભેરાઇ
97)    પાંડવ કુંડ – બાબરા 98)    Trains to Somnath
99)    સોમનાથ પ્રભાસ-પાટણ 100)    બજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન