માળનાથ મહાદેવ -ભાવનગર

Manlanth Mahadev

પક્ષીઓ માટે આશરા ધર્મ સમાન માળનાથ મહાદેવ -ભાવનગર

ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ માળનાથ ધામ ખાતે છેલ્લાં ૧૮ થી વધુ વર્ષોથી અસંખ્ય પક્ષીઓને જીવદયા પ્રેમી દાતાઓનાં સહયોગ દ્વારા ચણ નાખવામાં આવેછે. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીની ઋતુમાં રોજિંદી ૧૦૦ કિલો પક્ષીઓને ચણ નાંખવામાં આવે છે. અહીં ૪૦ જેટલા પક્ષી ઘર બનાવાયા છે. તેમાં ચકલીઓ વસવાટ કરે છે.

તદ્દઉપરાંત શહેરમાં અલગ-અલગ સ્થળોએ પક્ષીપ્રેમીઓને પાળે છે. જેના જતન માટે માટે માળનાથ ગ્રુપ દ્વારા ચકલાઘરની સુવિધા કરવામાં આવી છે.

માળનાથ ગ્રુપના અગ્રણી હરીભાઈ શાહ, ચંદુભા ગોહિ‌લ, જયેશભાઈ પંડયા, ધર્મેશભાઈ શાહ તથા મહંત પ્રભાતગીરી બાપુ સહિ‌ત સર્વે અપીલ કરતાં પક્ષી પ્રેમી તથા જીવદયા પ્રેમીઓને જણાવે છે કે ચણ માટે આવતાં હોઈ જેની જરૂરીયાત માટે શ્રેષ્ઠી દાતાઓ, સુજ્ઞ નગરજનો આગળ આવી વધુ માત્રામાં ચણ દાન કરી પક્ષી બચાવો અભિયાનમાં જરૂરી સહયોગ આપી પુણ્યનું ભાથુ બાંધવું જોઈએ.

સૌજન્ય: દિવ્યભાસ્કર

Posted in મંદિરો - યાત્રા ધામ, સેવાકીય કર્યો Tagged with:

આ પણ વાંચો...

1)    જયંતિભાઈ મિસ્ત્રી નો અનોખો સેવા યજ્ઞ 2)    નાગેશ્વર જ્યોતિર્લિંગ
3)    પાલણપીરનો મેળો 4)    વારાહી માતા મંદિર (હઠીલા)
5)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ 6)    નકલંક ઘામ -તોરણીયા
7)    ભુરખીયા હનુમાન મંદિર 8)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ
9)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ 10)    શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક
11)    તરણેશ્વર મહાદેવ -તરણેતર 12)    લીરબાઈ
13)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 14)    ગોરખનાથ જન્મકથા
15)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ 16)    દ્વારિકાધીશ મંદિર
17)    ડુબી ગયેલ દ્વારકા 18)    લોકમેળાની ગઈકાલ અને આજ
19)    કથાનિધિ ગિરનાર 20)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)
21)    સત નો આધાર -સતાધાર 22)    સતી રાણકદેવી ના થાપા
23)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર 24)    બાપા સીતારામ
25)    ખોડીયારમાં નું પ્રાગટ્ય 26)    ઘોડાખરા હિંદુ પીર
27)    ગિરનાર 28)    ગિરનાર
29)    ભગવાનનો ભાગ 30)    Somnath Beach Development
31)    જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી 32)    તુલસીશ્યામ
33)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ 34)    શ્રી હરી મંદિર પોરબંદર
35)    સોમનાથ મંદિર 36)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર
37)    કનકાઇ માતાજી -ગીર 38)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ
39)    અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર 40)    બજરંગદાસ બાપા
41)    શ્રી શેષનારાયણ ભગવાન -સાયલા 42)    સુર્ય મંદિર, પ્રભાસ પાટણ વેરાવળ
43)    ખોડિયાર મંદિર -રાજપરા 44)    વિશ્વંભરીધામ લીલાપુર
45)    જય માં હિંગળાજ 46)    કોટી કોટી વંદન
47)    વીર માંગડા વાળો 48)    મોજીલા મામા
49)    શ્રી બાલાજી હનુમાનજી મહારાજ -રાજકોટ 50)    મહાશિવરાત્રીનો મેળો
51)    સદાવ્રતના સ્વામી :જલારામ બાપા 52)    આવો સોમનાથ દરિયા-કાંઠે
53)    લંબે હનુમાન -જુનાગઢ 54)    મુળ દ્વારકા
55)    આઇ ચાંપબાઇ 56)    શનિદેવનું જન્મસ્થાન
57)    સતાધાર 58)    બાલા હનુમાન -જામનગર
59)    ગોંડલનું પીઠસ્થાન સમું ભુવનેશ્વરી મંદિર 60)    કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા
61)    દાદા ખાચરનો દરબાર -ગઢપુર 62)    સૌરાષ્ટ્ર અને સનાતન ધર્મ
63)    જય દ્વારિકાધીશ 64)    સુદામાપુરી -પોરબંદર
65)    ખોડિયાર મંદિર – ગળધરા 66)    માંડવરાયજી મંદિર
67)    કણકણમાં કોતરણીનો કસબ 68)    દામોદર મંદિર જુનાગઢ
69)    બાલાજી હનુમાન જેતપુર 70)    મણિમય શિવમંદિર
71)    સ્વામીનારાયણ મંદિર -ગોંડલ 72)    શ્રી ધંધોસણ તપોતિર્થ
73)    કારૂંભા ડુંગર 74)    રાંદલ માતા મંદિર – દડવા
75)    શ્રી કષ્ટભંજન દેવ -સાળંગપુર 76)    દ્વારિકા નગરી પરિચય
77)    ખોડિયાર મંદિર – માટેલ 78)    ઘેલા સોમનાથ
79)    શ્રી માલબાપાનું મંદિર -માણેકવાડા 80)    બલાડમાતા -ભેરાઇ
81)    પાંડવ કુંડ – બાબરા 82)    શ્રી રતુભાઇ અદાણી
83)    Trains to Somnath 84)    સોમનાથ પ્રભાસ-પાટણ
85)    બજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન 86)    શ્રી સિહોરી માતાજી નું મંદિર
87)    રોકડીયા હનુમાન -પોરબંદર 88)    આશાપુરા માતાજી -ગોંડલ
89)    શ્રી નાથજી દાદાની જગ્યા -દાણીધાર 90)    ત્રિવેણી ઘાટ
91)    શ્રી દ્વારકાધીશજીની ધ્‍વજા 92)    રુકમણી દેવી મંદિર -દ્વારિકા
93)    ખીજડા મંદિર -જામનગર 94)    નરસિંહ મેહતા તળાવ જુનાગઢ
95)    ચામુંડાધામ -ભેસાણ 96)    સો વાર કાશી એક વાર પ્રાચી
97)    અક્ષરવાડી -જુનાગઢ 98)    અંબાજી માતા મંદિર -ગીરનાર
99)    ગઢડા સુવર્ણ સ્વામીનારાયણ મંદિર 100)    દામોદર કુંડ -જુનાગઢ