Sun Set at Madhavpur Ghed
મંદિરો - યાત્રા ધામ

રાંદલ માતા મંદિર – દડવા

Randal Mata Temple Dadvaઅમરેલી જિલ્‍લામાં બાબરા – વાંસાવડ રોડ ૫ર દડવા રાંદલના ગામે આવેલ આ મંદિર ઘામિઁક આસ્‍થાનું કેન્‍દ્ર છે. રાંદલ માતાના વિશાળ મંદિરમાં માતાજીની બાઘાથી સંતાનપ્રાપ્‍તિ કરનાર મહિલાઓ મોટી સંખ્‍યામાં આવે છે.

આ મંદિરની મુલાકાતે આવનાર શ્રઘ્‍ઘાળુઓ માટે રહેવા – જમવાની ઉત્તમ સુવિઘા પ્રાપ્ત છે. દેશભરમાંથી આ સ્‍થાને યાત્રાળુઓ આવે છે.