રાજકોટ

Rajkot Gateરાજકોટ શહેર આજે તેનાં સાંસ્ક્રુતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક,વિકસીત અને સમ્રૂધ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયુ છે. આ શહેરનાંઇતિહાસની શરૂઆત ઈ.સ.૧૬૧૨ માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજા થી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુસંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.

ઈ.સ.૧૭૨૦ માં રાજકોટ ઉપર તે સમયનાં જૂનાગઢ નવાબનાં સુબેદાર માસુમખાને ચડાઈ કરીને ઠાકોર સાહેબશ્રી મહેરામણજી બીજાને હરાવીને રાજકોટને જીતી લીધુ હતું. જેથી માસુમખાને રાજકોટનું નામ બદલીને માસુમાબાદ કરી નાખ્યુ હતું. ત્યાર બાદ ૧૨ વર્ષ પછી એટલેકે ઈ.સ.૧૭૩૨ માં મહેરામણજીનાં પુત્ર રણમલજીએ પોતાનું સૈન્ય એકઠુ કરીને માસુમખાન ઉપર ચડાઈ કરીને તેને ઠાર માર્યો. અને ફરિવાર પોતાનાં પિતાની ગાદી પાછી મેળવી હતી. જેથી ફરીથી તે સમયે ઠાકોર સાહેબશ્રી રણમલજી જાડેજાએ આ શહેરનું નામ બદલીને મુળનામ રાજકોટ રાખ્યુ. આમ રાજકોટનાં ઇતિહાસમાં ફકત ૧૨ વર્ષ નામ બીજુ રહ્યુ હતું.

Posted in ઈતિહાસ, શહેરો અને ગામડાઓ Tagged with: , , , , ,

આ પણ વાંચો...

1)    આપા દાન મહારાજ 2)    કનડા ડુંગરની ખાંભીઓ
3)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 4)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
5)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 6)    પાલણપીરનો મેળો
7)    રાણપુરની સતીઓ 8)    ઝાલાવાડ ની ખાનદાની
9)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ 10)    મુળુ માણેક અને પાંચ પાળિયા
11)    વેરાવળ 12)    વીર મોખડાજી ગોહિલ
13)    જગાવાળા અને સંગ્રામસિંહ 14)    પોરબંદર ચોપાટી બીચ
15)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે! 16)    महर्षि कणाद
17)    જોગીદાસ ખુમાણની આબરૂ 18)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક
19)    આહીર જ્ઞાતિ ઈતિહાસ 20)    મોટપ
21)    ગોહિલવાડ 22)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
23)    મજેવડી દરવાજા-જુનાગઢ 24)    લીરબાઈ
25)    રબારી જાતિનો ઇતિહાસ 26)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા
27)    કલાપી તીર્થ સંગ્રહાલય 28)    વાંકાનેર
29)    ભા’ કુંભાજી – ગોંડલ 30)    બારાડી – લીલી નાઘેર પંથક
31)    ભૂપત બહારવટિયો 32)    બ્રહ્મભટ્ટ બારોટ
33)    ગોરખનાથ જન્મકથા 34)    મહેમાનગતિ
35)    હૈયા કેરાં હેતની સરવાણી 36)    આરઝી હકૂમત
37)    ઘેડ પંથક 38)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ
39)    બારોટો ની વહી -ચોપડા 40)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ
41)    ગોરખનાથ 42)    ડુબી ગયેલ દ્વારકા
43)    સર પ્રભાશંકર પટ્ટણી 44)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત
45)    લોકમેળાની ગઈકાલ અને આજ 46)    ઓખા બંદર
47)    વિર ચાંપરાજ વાળા 48)    જનેતાના દૂધમાં ભાગ
49)    જુનાગઢને જાણો 50)    કથાનિધિ ગિરનાર
51)    સતી રાણકદેવી 52)    કહેવતો એટલે સત્યનો નીચોડ
53)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા 54)    શ્રી રાણી માં શ્રી રૂડી માં
55)    જેસોજી-વેજોજી 56)    જામનગર ફોટો ગેલેરી
57)    જનની જણ તો ભક્ત જણ જે 58)    જોગીદાસ ખુમાણ
59)    સત નો આધાર -સતાધાર 60)    વાહ, ભાવનગર
61)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર 62)    હાલાજી મેરામણજી અજાણી
63)    મોડ૫૨નો કિલ્લો 64)    દેપાળદે
65)    આનું નામ તે ધણી 66)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા
67)    રા’ખેંગાર વાવ જુનાગઢ 68)    Willingdon dam Junagadh
69)    દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ 70)    જાંબુર ગીર
71)    ખોડીયારમાં નું પ્રાગટ્ય 72)    મુક્તાનંદ સ્વામી
73)    ઘોડાખરા હિંદુ પીર 74)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ
75)    ગિરનાર 76)    ત્રાગા ના પાળીયા
77)    નાથા ભાભા મોઢવાડિયા 78)    પીરમબેટ -ભાવનગર જીલ્લો
79)    ગિરનાર 80)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી
81)    વિર દેવાયત બોદર 82)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
83)    મેર જ્ઞાતિ 84)    માધવપુર ઘેડ
85)    અણનમ માથા 86)    કલાપી
87)    મહાભારત 88)    ચાલો તરણેતરના મેળે
89)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ 90)    તુલસીશ્યામ
91)    મણી(વાઘ) મંદિર -મોરબી 92)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ
93)    સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ 94)    સોમનાથ મંદિર
95)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર 96)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ
97)    જલા સો અલ્લા 98)    હમીરજી ગોહિલની વાત
99)    વીર યોધ્ધા હમીરજી ગોહિલ 100)    કનકાઇ માતાજી -ગીર