રાજા ભૃતુહરી અને રાણી પીંગલા

પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને
અમે રે પોપટ રાજા રામના
હે જી રે અમે રે પોપટ રાજા રામના
ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે
ટોડલે મારેલ મુને ચાંચ રાણી પીંગળા
ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને
તો ય ન હાલી મોરી સાથ રાણી પીંગળા
દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના
દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના

બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલી ને
અમે મૃગેશર રાજા રામના
હે જી રે અમે રે મૃગેશર રાજા રામના
વનરા તે વનમાં પારાધીએ બાંધ્યો ફાંસલો
પડતાં ત્યાગ્યા મેં મારા પ્રાણ રાણી પીંગળા
ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને
તો ય ન હાલી મોરી સાથ રાણી પીંગળા
દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના
દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના

ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રાહ્મણી ને
અમે રે તપેશ્વર રાજા રામના
હે જી રે અમે રે તપેશ્વર રાજા રામના
કદળી તે વનમાં ફૂલડાં વીણતાં’તાં
ડસીયેલ કાળુડો નાગ રાણી પીંગળા
ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને
તો ય ન હાલી મોરી સાથ રાણી પીંગળા
દનડાં રે સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના
દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના

ચોથા ચોથા જુગમાં રાણી તું હતી પીંગળા ને
અમે રે ભરથરી રાજા રામના
હે જી રે અમે રે ભરથરી રાજા રામના
એ.. ચાર ચાર જુગનાં ઘરવાસ હતા તો યે
તો ય ન હાલી મોરી સાથ રાણી પીંગળા
દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના

Raja Bharathri and Raja Gopichand
(નોંધ:- ઈન્ટરનેટ પર થિ ઉપલબ્ધ થયેલો આ ફોટો માં લખેલિ માહિતિ મુજબ આ ફોટો રાજા ભરથરી અને રાજા ગોપીચંદ નો વાસ્તવિક ફોટો છે..આ ફોટો કુંભ મેળા માં ખેચવા માં આવ્યો હતો..એવુ કેહવાય છે કે તેઓ એ ૮૦૦ વરસ પછિ માનવ વાસ ની મુલાકાત લિધિ હતી…. રાજા ભરથરી ગુરુ ગોરખનાથ ના શિષ્ય અનુગામી હતા અને રાજા ગોપિચંદ તેમના ગુરુ જલંધરનાથ ના આશિર્વાદ થી અમર થયા છે…આ ફોટો તમે “ધરમનાથ ચાલિસા ” તેમજ જુનાગઢ ખાતે ગુરુ શેરનાથ બાપુ ની જગ્યા માં પણ જોઇ શકો છો..)

Posted in ઈતિહાસ, ભજન-પ્રભાતિયા-પ્રાર્થના Tagged with:

આ પણ વાંચો...

1)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 2)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
3)    હિન્દ કી રાજપુતાનિયા થી… 4)    કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું
5)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 6)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ
7)    રાણપુરની સતીઓ 8)    ઝાલાવાડ ની ખાનદાની
9)    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ 10)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ
11)    આજ વૃંદાવન આનંદસાગર 12)    મુળુ માણેક અને પાંચ પાળિયા
13)    વીર મોખડાજી ગોહિલ 14)    જગાવાળા અને સંગ્રામસિંહ
15)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે! 16)    મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
17)    महर्षि कणाद 18)    ઝીલવો જ હોય તો રસ
19)    જોગીદાસ ખુમાણની આબરૂ 20)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક
21)    શ્રી ઉમિયા માતાની છડી 22)    આહીર જ્ઞાતિ ઈતિહાસ
23)    મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ 24)    સરસ્વતી વંદના : યા કુન્દેન્દુ તુષારહારધવલા
25)    આજ મારાં નયણાં સફળ થયાં 26)    મોટપ
27)    ગોહિલવાડ 28)    રામ સભામાં અમે
29)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર 30)    હાં રે દાણ માંગે
31)    માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ 32)    શ્રી ઉમિયા માતાની સ્તુતિ
33)    ચાલ રમીએ સહિ 34)    પદમાવતીના જયદેવ સ્વામી
35)    લીરબાઈ 36)    રબારી જાતિનો ઇતિહાસ
37)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 38)    કલાપી તીર્થ સંગ્રહાલય
39)    વાંકાનેર 40)    ભા’ કુંભાજી – ગોંડલ
41)    બારાડી – લીલી નાઘેર પંથક 42)    કળજુગ આવ્યો હવે કારમો
43)    ભૂપત બહારવટિયો 44)    બ્રહ્મભટ્ટ બારોટ
45)    ગોરખનાથ જન્મકથા 46)    મહેમાનગતિ
47)    કળજુગમાં જતિ સતી 48)    જુગતીને તમે જાણી લેજો
49)    હૈયા કેરાં હેતની સરવાણી 50)    આરઝી હકૂમત
51)    ઘેડ પંથક 52)    કાનજી તારી મા કહેશે
53)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ 54)    ગિરિ તળેટી ને કુંડ દામોદર
55)    બારોટો ની વહી -ચોપડા 56)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ
57)    ગોરખનાથ 58)    ડુબી ગયેલ દ્વારકા
59)    સર પ્રભાશંકર પટ્ટણી 60)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત
61)    લોકમેળાની ગઈકાલ અને આજ 62)    દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું
63)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી 64)    ઓખા બંદર
65)    વિર ચાંપરાજ વાળા 66)    જનેતાના દૂધમાં ભાગ
67)    જુનાગઢને જાણો 68)    કથાનિધિ ગિરનાર
69)    સતી રાણકદેવી 70)    સૂર્ય વંદના
71)    વાગે ભડાકા ભારી ભજનના 72)    કહેવતો એટલે સત્યનો નીચોડ
73)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા 74)    શ્રી રાણી માં શ્રી રૂડી માં
75)    જેસોજી-વેજોજી 76)    જનની જણ તો ભક્ત જણ જે
77)    જોગીદાસ ખુમાણ 78)    સત નો આધાર -સતાધાર
79)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર 80)    કાળધર્મ ને સ્વભાવને જીતવો
81)    હાલાજી મેરામણજી અજાણી 82)    મોડ૫૨નો કિલ્લો
83)    દેપાળદે 84)    આનું નામ તે ધણી
85)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 86)    રા’ખેંગાર વાવ જુનાગઢ
87)    જાંબુર ગીર 88)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
89)    મુક્તાનંદ સ્વામી 90)    ધ્યાન ધર
91)    ઘોડાખરા હિંદુ પીર 92)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ
93)    ગિરનાર 94)    ત્રાગા ના પાળીયા
95)    નાથા ભાભા મોઢવાડિયા 96)    પીરમબેટ -ભાવનગર જીલ્લો
97)    ગિરનાર 98)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી
99)    વિર દેવાયત બોદર 100)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી