KAthiyawadi Khamir Logo
શહેરો અને ગામડાઓ

રાજુલાનો ટાવર

Tower Rajula
રાજુલાનો ટાવર

રાજુલાના કપોળ વણ‍િક શ્રી મોહનભાઇએ આ ટાવર આઝાદી ૫હેલા રાજુલામાં બનાવ્‍યો હતો, જે આજે ૫ણ મોહન ટાવરથી ઓળખાય છે. આ ટાવર રાજુલાની બજારમાં ચોક વચ્‍ચે આવેલ છે. રાજુલાની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્‍થા મારૂતિ ગૃપે તેનો જીણોઁઘ્‍ઘાર કરી તેને નવું રૂ૫ આપેલ છે.

અનેક સ્‍થળોએ આવા ટાવરો માત્ર શોભાના પ્રતીક બની રહયા છે જયારે આ મોહન ટાવર તો ડંકા ૫ણ વગાડી જાણે છે !