Family Tree
ઈતિહાસ

વાળા રાજપૂતકુળની વંશાવલી

Family Tree
સૂર્યવંશ, મૈત્રકકુળ

૧. આદિત્ય નારાયણ

૨. બ્રહ્મા (અયોનિજ)

૩. મરીચિ

૪. કશ્યપ પત્નિ અદિતિ (દક્ષપુત્રિ)

૫. વિવસ્વાન = આદિત્ય

૬. મનુ પત્નિ સંક્ષા (અયોધ્યા વસાવ્યું)

૭. ઈશ્વાકુ (ઐક્ષ્વાકુ) ઐક્ષ્વાકુ વંશ શરૂ

૮. વિકુક્ષિ

૯. પુરંજય (કુકુત્સ્થ)

૧૦. અનેના (વેન)

૧૧. પૃથુ

૧૨. વિશ્વરંધિ (વિશ્વરાશ્વ)

૧૩. ચંદ્ર (આર્દ્ર)

૧૪. યુવનાશ્વ પહેલો

૧૫. શાવસ્ત

૧૬. બૃહદ્શ્વ

૧૭. કુવલ્યાશ્વ (ધંધુમાર)

૧૮. દ્રઢાશ્વ

૧૯. હર્યશ્વ

૨૦. નિકુંભ

૨૧. બ્રહણાશ્વ (અમિતાશ્વ-સંહતાશ્વ)

૨૨. કુશાશ્વ

૨૩. સેનજીત

૨૪. યુવનાશ્વ બીજો

૨૫. માંધાતા

૨૬. પુરૂકુત્સ

૨૭. ત્રસદસ્યુ (સંભૂત)

૨૮. અનરણ્ય

૨૯. હર્ષશ્વ

૩૦. અરુણ (વસુમાન)

૩૧. ત્રિબન્ધન (ત્રિધન્વા-ત્રયારૂણ)

૩૨. સત્યવૃત (ત્રિશંકુ)

૩૩. હરિશ્ચંદ્ર (સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર)

૩૪. રોહિત (રોહિતાશ્વ)

૩૫. હરિત (હરિતાશ્વ)

૩૬. ચંપ (ચંપુ)

૩૭. સુદેવ

૩૮. વિજય

૩૯. ભરૂક (રૂસક)

૪૦. વૃક (દ્રક)

૪૧. બાહુક (અસિત)

૪૨. સગર

અસમંજસ(ગાદી નહિ)

૪૩. અંશુમાન

૪૪. દિલીપ

૪૫. ભગીરથ (જેણે ગંગાનુ અવતરણ કર્યુ)

૪૬. શ્રૃત

૪૭. નાભ (નાભાગ)

અંબરીષ (ગાદી નહિ)

૪૮. સિન્ધુદ્વિપ

૪૯. અયુતાયુ

૫૦. રૂતુપર્ણ

૫૧. સર્વકામ

૫૨. સુદાસ (સૌદાસ)

૫૩. મિત્રસહ (કલ્માષપાદ)

૫૪. અષ્મક

૫૫. મૂલક (નારીકવચ)

૫૬. દશરત પહેલા (શતરથ)

૫૭. એડવિડ (વૃતશર્મા)

૫૮. વિશ્વસહ

૫૯. ખટવાંગ

૬૦. દીર્ઘબાહુ (દિલીપ)

૬૧. રઘુ (રઘુકુળની સ્થાપના)

૬૨. અજ (શ્રી રામના પિતામહ)

૬૩. દશરથ બીજા (શ્રી રામના પિતા)

૬૪. પ્રભુ શ્રી રામ (Shri Ram)

૬૫. કુશ (શ્રી રામે પોતાની હયાતીમા અયોધ્યાની ગાદી સોંપી)

૬૬. અતિથિ

૬૭. નિષધ

૬૮. નલ

૬૯. નભ

૭૦. પુંડરીક

૭૧. ક્ષેમધન્વા (સુધન્વા)

૭૨. દેવાનીક

૭૩. અનીહ (અહિનગુ)

૭૪. પરિયાત્ર

૭૫. બલ

૭૬. સ્થળ

૭૭. વજ્રનાભ પહેલો

૭૮. ખગણ

૭૯. વિધ્યુતિ (વ્યુષિતાશ્વ-વિશ્વસહ)

૮૦. હિરણ્યનાભ (કૌશલ)

૮૧. પુષ્ય

૮૨. ધૃવસન્ધિ

૮૩. સુદર્શન

૮૪. અગ્નિવર્ણ

૮૫. શીઘ્રગ

૮૬. મરૂ

૮૭. પ્રસુશ્રુત

૮૮. સુસંધિ

૮૯. અમર્ષણ

૯૦. મહસ્વાન (વિશ્રૃતવાન)

૯૧. વિશ્વસાહુ (વિશ્વબાહુ)

૯૨. પ્રસેનજીત પહેલો

૯૩. તક્ષક

૯૪. બૃહદ્બલ (મહાભારત યુદ્ધમાં વીરગતિ)

૯૫. બૃહદ્રણ

૯૬. ઊરૂક્રિય (ઊરૂક્ષિય)

૯૭. વત્સવ્યુહ

૯૮. પ્રતિવ્યોમ

૯૯. ભાનુ

૧૦૦. દીવાકર

૧૦૧. સહદેવ

૧૦૨. બૃહદશ્વ

૧૦૩. ભાનુમાન

૧૦૪. પ્રતીકાશ્વ

૧૦૫. સુપ્રતીક

૧૦૬. મરૂદેવ

૧૦૭. સુનક્ષત્ર

૧૦૮. પુષ્કર

૧૦૯. અંતરીક્ષ

૧૧૦. સુતપા (સુષેણ)

૧૧૧. અમિત્રજીત (અનિભાજીત)

૧૧૨. બ્રહધ્વાજ

૧૧૩. બર્હિ (ધર્મી)

૧૧૪. કૃતંજય

૧૧૫. રણંજય

૧૧૬. સંજય

૧૧૭. શાક્ય

૧૧૮. શુધ્યોદ

૧૧૯. લાંગલ (સાંગલ)

૧૨૦. પ્રસેનજીત ૨જો (ગૌતમ બુદ્ધનો સમકાલીન)

૧૨૧. ક્ષુદ્રક (વિરુદ્ધક)

૧૨૨. રણક (મુલક)

૧૨૩. સુરથ

૧૨૪. સુમિત્ર ઈ.સ. પૂર્વે ૧૯૯ (અયોધ્યાનો છેલ્લો રાજા, અયોધ્યાનું મગધમાં વિલિનીકરણ)

૧૨૫. વજ્રનાભ ૨જા(મગધ પહોચ્યા)

૧૨૬. જીતશત્રુસેન

૧૨૭. મહાસેન

૧૨૮. હંસસેન

૧૨૯. ચંદ્રસેન

૧૩૦. સૂધમસેન

૧૩૧. સુહિલસેન

૧૩૨. વિક્રમસેન

૧૩૩. મહારથી

૧૩૪. અતિરથી

૧૩૫. અચલસેન

૧૩૬. કનકસેન (ઈ.સ.144 વિ.સં.૨૦૦ વડનગર રાજ્ય સ્થાપ્યુ,)

૧૩૭. સૌમિલ (સૂર્યવંશી બડગુજર શાખા જૂદી પડી)

૧૩૮. મહાસેન

૧૩૯. વિજયસેન (દિગ્વિજયસેન)

૧૪૦. અજયસેન

૧૪૧. અભંગસેન

૧૪૨. મહામયસેન

૧૪૩. સિંહરાય

૧૪૪. સિંઘરથ

૧૪૫. સુજાદિત્ય

૧૪૬. સુમુખાદિત્ય

૧૪૭. ધરપતસેન

૧૪૮. સુદંતસેન

૧૪૯. વિજયભૂપ

૧૫૦. સોમદત્ત (શિવાસેન)

૧૫૧. સેનાપતિ વિજયસેન ભટ્ટાર્ક

૧૫૨. ધરસેન ઉર્ફે ધારાસેન ૧લો

૧૫૩. દ્રોણસેન (ભાઈ)

૧૫૪. ધ્રુવસેન ૧લો (ભાઈ)

૧૫૫. ધરપત ઉર્ફે ધામપત (ભાઈ)

૧૫૬. ગૃહસેન ૧લો

૧૫૭. ધરસેન ૨જા

૧૫૮. ધર્માદિત્ય ઉર્ફે શીલાદિત્ય ૧લો

૧૫૯. ખરગ્રહ ૧લો (ભાઈ)

૧૬૦. ધરસેન ૩જો

૧૬૧. ધ્રુવસેન ૨જો (ભાઈ)

૧૬૨. ધરસેન ૪થો (ચક્રવર્તીપદ ધારણ કર્યું)

૧૬૩. ધ્રુવસેન ૩જો (ભાઈનો પુત્ર)

૧૬૪. ખરગ્રહ ૨જો ઉર્ફે પરમાદિત્ય (ભાઈ)

૧૬૫. સેવાદિત્ય ઉર્ફે શીલાદિત્ય ૨જો

૧૬૬. હરદિત્ય ઉર્ફે શીલાદિત્ય ૩જો

૧૬૭. સૂર્યાદિત્ય ઉર્ફે શીલાદિત્ય ૪થો

૧૬૮. સોમાદિત્ય ઉર્ફે શીલાદિત્ય ૫મો

૧૬૯. રાજસિંહ ઉર્ફે શીલાદિત્ય ૬ઠ્ઠો

૧૭૦. ધ્રુવભટ્ટ ઉર્ફે શીલાદિત્ય ૭મો

૧૭૧. ધારાદિત્ય ઉર્ફે શીલાદિત્ય ૮મો (વલભીભંગ)

૧૭૨. વૃતકેતુ ઉર્ફે વજેદિત્ય (વળા-તળાજાગાદી, વાળાકુળ પ્રસિદ્ધ થયુ)

૧૭૩. ઝાંઝરશીજી ૧લો (દાંઠા પાસેનુ ઝાંઝમેર વસાવ્યુ)

૧૭૪. જસાજી (અપુત્ર)

૧૭૫. મુળરાજજી (ભાઈ)

૧૭૬. માણાજી (ભાઈ)

૧૭૭. ધર્મોજી (અપુત્ર)

૧૭૮. ઉગાજી ઉર્ફે પ્રસિદ્ધ ઉગાવાળા(ભાઈ)

૧૭૯. સેલાજીત ઉર્ફે શીલાદિત્ય ૯મો (રા’નવઘણ સાથે જાહલને છોડાવવા જતા સિંધના સુમરા સામેના યુદ્ધમાં વીરગતિ)

૧૮૦. એભલવાળા ૧લો (તાલવદૈત્યનો સંહાર કર્યો)

૧૮૧. સુરાજી

૧૮૨. ખેંગારજી

૧૮૩. ઝાંઝરશીજી ૨જા

૧૮૪. એભલજી ૨જા (બાંધ્યા મેહ છોડાવ્યા, પુત્ર અણાનું માથુ વાઢી સાંઈનેહડીના ધણીનો કોઢ મટાડ્યો)

૧૮૫. અણાજી

૧૮૬. ધ્યાનજી

૧૮૭. એભલજી ૩જો (તળાજે કરોટ કન્યાદાન દિધા)

૧૮૮. અરજણજી ઉર્ફે ઉગાવાળા ૨જા

૧૮૯. સરતાનજી ૧લા (ઈ.સ.૧૨૬૮માં ઢાંકમા સ્વતંત્ર ગાદી કરી)

૧૯૦. એભલજી ૪થા

૧૯૧. ધાનકજી

૧૯૨. પરાગજી

૧૯૩. જસરાજજી

૧૯૪. સરતાનજી ૨જા

૧૯૫. વનવીરજી

૧૯૬. વાળાજી ૧લા

૧૯૭. હાજોજી

૧૯૮. અજોજી ૧લા

૧૯૯. ખોડાજી

૨૦૦. રાયસંગજી

૨૦૧. કરણજી ૧લા

૨૦૨. વાળોજી ૨જા

૨૦૩. હાલાજી

૨૦૪. સરતાનજી ૩જા

૨૦૫. અજોજી ૨જા

૨૦૬. વાળાજી ૩જા

૨૦૭. કરણજી ૨જા

૨૦૮. સાંગણજી

૨૦૯. ભાભાજી

૨૧૦. કરણજી ૩જા

૨૧૧. બાવાજી

૨૧૨. ખીમાજી

૨૧૩. કરણજી ૪થા

૨૧૪. નારણજી

૨૧૫. વખતસિંહજી

૨૧૬. દાનસિંહજી

૨૧૭. હરિશ્ચંદ્રસિંહજી

૨૧૮. શિવરાજસિંહજી (ઈ.સ ૧૯૮૦ થી વિધ્યમાન)