સંત સાહિત્યમાં પ્રખ્યાત

Narayan Swamiશું છે સંત સાહિત્યમાં પ્રખ્યાત…

સાખીઓ = કબીરસાહેબની
પદો = મીરાંબાઇનાં
રવેણીઓ\રમૈની =કબીરસાહેબની
ભજનો = દાસી જીવણનાં
આગમ = દેવાયત પંડિતનાં
આગમ = લખીરામના
કાફી = ધીરાની
ચાબખા = ભોજાભગતના
છપ્પા = અખાના
કટારી = દાસી જીવણની
ચુંદડી = મૂળદાસની
પંચપદી = રતનબાઇની
પ્રભાતિયાં = નરસિંહ મહેતાનાં
દોહે = કબીરસાહેબ, રહિમ અને તુલસીદાસના
ચોપાઇઓ = તુલસીદાસની

ભજન એટલે શું?
ભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઇપણ પદ કે પદ્યને ભજન કહેવાય છે. ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય. નરસિંહ મહેતા, મીરાં બાઈ, દાસી જીવણ, સંત કબીર, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, નિરાંત મહારાજ અને ગંગાસતિ વગેરેના ભજનો ગુજરાતના લોકોમાં ખુબ જાણીતાં છે.

ભજન શબ્દ ‘ભજ’ ધાતુ પરથી બન્યો છે. ભજન એ માત્ર ગાવાની વસ્તું નથી, ગાવાની સાથે ભજન (ભજવાનું) કરવાનું હોય છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અનેક ભજનો કંઠસ્થ હતાં. એમાં નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો એને રે કહીએ એમને અત્યંત પ્રિય હતું.

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના, સંતો અને સતીઓ Tagged with:

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું
3)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ 4)    રાણપુરની સતીઓ
5)    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ 6)    આજ વૃંદાવન આનંદસાગર
7)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ 8)    નકલંક ઘામ -તોરણીયા
9)    આદિકવિ નરસિંહ મહેતા 10)    મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે
11)    ઝીલવો જ હોય તો રસ 12)    શ્રી ઉમિયા માતાની છડી
13)    મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ 14)    સરસ્વતી વંદના : યા કુન્દેન્દુ તુષારહારધવલા
15)    આજ મારાં નયણાં સફળ થયાં 16)    રામ સભામાં અમે
17)    હાં રે દાણ માંગે 18)    માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ
19)    શ્રી ઉમિયા માતાની સ્તુતિ 20)    ચાલ રમીએ સહિ
21)    પદમાવતીના જયદેવ સ્વામી 22)    લીરબાઈ
23)    કળજુગ આવ્યો હવે કારમો 24)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ
25)    કળજુગમાં જતિ સતી 26)    જુગતીને તમે જાણી લેજો
27)    અરજણ ભગત 28)    કાનજી તારી મા કહેશે
29)    ગિરિ તળેટી ને કુંડ દામોદર 30)    ગોરખનાથ
31)    દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું 32)    સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી
33)    જલારામબાપાનો પરચો 34)    સતી રાણકદેવી
35)    સૂર્ય વંદના 36)    વાગે ભડાકા ભારી ભજનના
37)    શ્રી રાણી માં શ્રી રૂડી માં 38)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)
39)    સત નો આધાર -સતાધાર 40)    કાળધર્મ ને સ્વભાવને જીતવો
41)    બાપા સીતારામ 42)    મુક્તાનંદ સ્વામી
43)    ધ્યાન ધર 44)    ગંગા સતી
45)    નાગર નંદજીના લાલ 46)    મોરલી કે રાધા?
47)    જીવન અંજલી થાજો 48)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર
49)    જલા સો અલ્લા 50)    અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર
51)    અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં 52)    બજરંગદાસ બાપા
53)    વા વાયા ને વાદળ ઊમટ્યાં 54)    સંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી
55)    અંજનીનો જાયો શ્રી હનુમાન 56)    બાપા સીતારામ
57)    શિવતાંડવ સ્ત્રોત્રમ 58)    જલારામ બાપાનું ભજન
59)    ભોજા ભગત ના ચાબખા 60)    સદાવ્રતના સ્વામી :જલારામ બાપા
61)    આઇ ચાંપબાઇ 62)    સાંઈ નેહડી
63)    રાજા ભૃતુહરી અને રાણી પીંગલા 64)    કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા
65)    સંત શિરોમણી જલારામ બાપા -વીરપુર 66)    રાજિયાના સોરઠા
67)    શ્રી ઉમિયા માતાની આરતી 68)    શ્રી જલારામ બાવની
69)    પીઠો ભગત 70)    ભજન ની તાકાત
71)    જય જલારામ 72)    સ્વામી આનંદ
73)    અઠે દુવારકા 74)    શામળાબાપા
75)    શ્રી હનુમાન ચાલીસા 76)    બજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન
77)    સૌરાષ્ટ્રના સંત -દાસી જીવણ 78)    શ્રી નાથજી દાદાની જગ્યા -દાણીધાર
79)    એકબીજાને જીતશું રે ભાઈ 80)    અમ દેશની એ આર્ય રમણી
81)    ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો રે 82)    પૃથ્વી થી સૂર્ય નું અંતર
83)    ભોજા ભગત 84)    દેવાયત પંડિતની આગમવાણી
85)    ધૂપ ને રે ધુંવાડે -આરતી 86)    પ્રેમ કટારી -ભજન
87)    પાપ તારું પરકાશ જાડેજા 88)    હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે
89)    સુખદુઃખ મનમાં ન આણીએ 90)    સમરને શ્રી હરિ
91)    વૈષ્ણવ જન તો 92)    વારી જાઉં રે સુંદર શ્યામ
93)    વહાલા મારા 94)    રુમઝુમ રુમઝુમ
95)    રાત રહે જાહરે પાછલી 96)    મેહુલો ગાજે ને માધવ નાચે
97)    માલણ લાવે મોગરો રે 98)    મારી હૂંડી સ્વીકારો મહારાજ
99)    ભોળી રે ભરવાડણ 100)    ભૂતળ ભક્તિ પદારથ