સોરઠદેશ સોહમણો

Temples on Girnar Mountain Junagadh

સોરઠદેશ સોહમણો, ચંગાનર ને નાર
જાણે સ્વર્ગથી ઉતર્યો, દેવદેવીઅણસાર.

સૌરાષ્ટ્રનો દક્ષિણ વિસ્તાર સોરઠ છે. ક્ષેત્રફળ૫૨૨૦ચો.માઇલ, તેમાં જુનાગઢ, બાંટવા, કોડીનાર, દિવ, માંગરોળ, માણાવદર ભાદર નદી ઉપર આવેલો ભાદર કાંઠો, દરિયાકિનારા પર નવી બંદર અને માધવપુર એ બેની વચ્ચે આવેલો ઘેડ નામનો નીચાણનો મુલક એની દક્ષિણે આવેલી નોળી નદીના કાંઠા પરનો નોળી કાંઠો, કિનારા પર ચોરવાડ જાફરાબાદની વચ્ચેનો નાઘેર (લીલી નાઘેર) નામનો ચિચરવટો અને ગિરાનો રાની અને પહાડી મુલક સોરઠમાં ગણાતો. જૂનાગઢ અને બાંટવા ઉપરાંત પોરબંદર, માણાવદર, જેતપુર દેવળી, જેતપુર વડિયા જેવા નાના મોટા રાજ્યો અને મહાલોનો સમાવેશ. સોરઠમાં થતો. સોરઠ શબ્દ ક્યાંથી આવ્યો એ અંગે ઇતિહાસવિદ્ ડો. હરિપ્રસાદ શાસ્ત્રી નોંધે છે કે, ‘અનુમૈત્રકકાળમાં’ સૌરાષ્ટ્ર રૂપ વ્યાપક થતું જતું હતું. સુરાષ્ટ્ર જેમ સુરાષ્ટ્રા શબ્દ સૌરાષ્ટ્રના સમગ્ર દ્વિપકલ્પ માટે વપરાતું હોય અને તેમાંથી સોરઠ શબ્દ આવ્યો હોય તેવી સંભાવના ખરી.

સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ;
રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ..

સોરઠ ધરા ન સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર,
ન નાયો દામો રેવતી, એનો એળે ગયો અવતાર.

વન આંબાસર કોયલું , ડગ ડગ પાણીડાં ઘટ ,
નકળંક કેસર નીપજે, અમારો સરવો દેશ સોરઠ .

અમારી ધરતી સોરઠ દેશનીઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નરને નાર.

સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.

સંચરી સોરઠ દેશ,જે નહી જુનાગઢ ગયો,
લીધો ન તેણે લેશ,સાર્થક ભવ સંસાર માં.
ધન્યધરાસોરઠભલીઅમણી….

Posted in દુહા-છંદ, ફરવા લાયક સ્થળો Tagged with: , ,

આ પણ વાંચો...

1)    પાળીયા બોલે છે 2)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ
3)    કાઠીયાવાડી છે 4)    પાલણપીરનો મેળો
5)    હોથલ પદમણી – કાઠીયાવાડી દુહા 6)    અષાઢી બીજ
7)    કાઠીયાવાડી દુહા 8)    વેરાવળ
9)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ 10)    પોરબંદર ચોપાટી બીચ
11)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ 12)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ
13)    ચારણી નિસાણી છંદ 14)    કળાવંત કુળવંત કાઠીયાણી
15)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર 16)    સિંહણ બચ્ચું
17)    સોરઠ રતનની ખાણ 18)    સોરઠ દેશ ન સંચર્યો
19)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 20)    વાંકાનેર
21)    ભા’ કુંભાજી – ગોંડલ 22)    ચારણી સાહિત્યમાં ઘોડાંનાં વિવિધ નામ
23)    જંગવડ ગીર 24)    બારાડી – લીલી નાઘેર પંથક
25)    ઘેડ પંથક 26)    ડુબી ગયેલ દ્વારકા
27)    લોકમેળાની ગઈકાલ અને આજ 28)    ઓખા બંદર
29)    સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો 30)    વિર ચાંપરાજ વાળા
31)    સિંહ ચાલીસા 32)    જુનાગઢને જાણો
33)    કથાનિધિ ગિરનાર 34)    કાગવાણી
35)    જામનગર ફોટો ગેલેરી 36)    જનની જણ તો ભક્ત જણ જે
37)    ગીરનો ડાલામથ્થો સાવજ 38)    સત નો આધાર -સતાધાર
39)    દીવાદાંડી -પીરોટન ટાપુ જામનગર 40)    વાહ, ભાવનગર
41)    સતી રાણકદેવી ના થાપા 42)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા
43)    મોડ૫૨નો કિલ્લો 44)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
45)    રા’ખેંગાર વાવ જુનાગઢ 46)    ખોડીયાર ડેમ -ધારી
47)    Willingdon dam Junagadh 48)    જાંબુર ગીર
49)    ગિરનાર 50)    નાથા ભાભા મોઢવાડિયા
51)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 52)    ગિરનાર
53)    માધવપુર ઘેડ 54)    Royal Oasis and Residency Wankaner
55)    વીર રામવાળા 56)    ચાલો તરણેતરના મેળે
57)    Old Bell Guest House 58)    Somnath Beach Development
59)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ 60)    ચોરવાડ બીચ
61)    મહુવા બીચ 62)    તુલસીશ્યામ
63)    વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન 64)    કાઠીયાવાડની કામિની
65)    મણી(વાઘ) મંદિર -મોરબી 66)    કાઠીયાવાડી દુહા
67)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ 68)    કાઠિઓએ કાઠીયાવાડ કીધો
69)    કનકાઇ માતાજી -ગીર 70)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ
71)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 72)    આપણું સૌરાષ્ટ્ર
73)    શહીદો ને કોટી કોટી વંદન 74)    Jamjir Water Fall -Near Kodinaar
75)    ગજબ હાથે ગુજારીને 76)    વીર માંગડા વાળો
77)    પાંચાળ પંથક 78)    મચ્છુકાંઠો
79)    ઓખામંડળ પરગણું 80)    ભાલબારું અને નળકાંઠો પંથક
81)    ઝાલાવાડ પરગણું 82)    સાસણ ગીરનું વન્યજીવન અને લોકજીવન
83)    છત્રીસ રાજપૂત શાખા અને તેના ગઢ 84)    સોન હલામણ
85)    ભોજા ભગત ના ચાબખા 86)    ઘુમલી
87)    આવો સોમનાથ દરિયા-કાંઠે 88)    રૂપાળું ગામડું
89)    સોનકંસારી 90)    સતાધાર
91)    મધુવંતી ડેમ -માલણકા ગીર 92)    બાલા હનુમાન -જામનગર
93)    જાંબુવનની ગુફા 94)    કાઠીયાવાડી દુહા
95)    આહિરના એંધાણ 96)    કસુંબો
97)    લોકસાહિત્ય 98)    ખીરસરા પેલેસ -રાજકોટ
99)    રાજિયાના સોરઠા 100)    રંગ રાજપુતા