સૌરાષ્ટ્રનાં બે ભાતિગળ મેળા

Traditional Fair of Saurashtraકહેવાય છે કે સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્‍માષ્‍ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી, રક્ષાબંધન હોય કે ઋષિપંચમી દરેક તહેવારનું ગુજરાતીઓના જીવનમાં એક વિશેષ મહત્વ છે.

આ સર્વેમાં મેળાનું સ્‍થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. મેળા અને ગુજરાતી પ્રજા એકબીજાના પર્યાયી છે. અને આ કારણે જ ગુજરાતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. ગરવી ગુજરાતમાં દર વર્ષે અસંખ્ય મેળાઓનું આયોજન થાય છે.

તરણેતરનો મેળો (ત્રિનેત્રેશ્વર મહાદેવનો મેળો)
ગુજરાતના મેળામાં તરણેતરના મેળાનું આગવું સ્‍થાન છે. સૌરાષ્‍ટ્રના સુરેન્‍દ્રનગર જીલ્‍લામાં દર વર્ષે આ મેળોનું આયોજન થાય છે. આ મેળામાં સૌરાષ્‍ટ્રના ગ્રામીણ લોકો જેવાકે ભરવાડ, કાઠી, કોળી, રબારી વગેરે પોતપોતાના ભાતીગળ પોશાકમાં આવીને મેળાની શોભા વધારે છે.

પૌરાણીક કથા મુજબ દ્રૌપદીનો સ્‍વયંવર અહીં યોજાયેલો હતો. અને તેમાં અર્જુને દ્રોપદી સાથે લગ્ન કર્યા હતાં. અર્જુન-દ્રૌપદીના લગ્નની યાદમાં આ ભાતીગળ લોકમેળો યોજવામાં આવે છે. અહીં ગ્રામીણ યુવક-યુવતીઓ એક-બીજાને પસંદ કરી પોતાના વેવિશાળ કરે છે. યુવકો યુવતીને આકર્ષવા માટે રંગબેરંગી છત્રીઓ બનાવીને લાવે છે.

ભવનાથનો મેળો (શિવરાત્રીનો મેળો)
જુનાગઢમાં શિવરાત્રીએ ગીરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. આ મેળાને નાગા બાવાઓના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવરાત્રીની મધ્યરાત્રીએ શંખનાદ સાથે નાગા બાવાનું વિશાળ સરઘસ ભવનાથ મંદિરે જાય છે. અને ત્‍યાં પવિત્ર મૃગી કુંડમાં સૌ સાધુ-સંતો રાત્રીના સ્‍નાન કરે છે.

પૌરાણીક કથા મુજબ ગીરનાર પર્વતને નવનાથ અને ૮૪ સિદ્ધોનું નિવાસ સ્‍થાન કહેવામાં આવે છે. દંતકથા મુજબ ગીરનાર પર્વતપર હજારો વર્ષોથી રહેતા સાધુઓ અને નવનાથ મૃગીકુંડમાં સ્‍નાન કરવા આવે છે.

Posted in તેહવારો, ફરવા લાયક સ્થળો, શહેરો અને ગામડાઓ Tagged with: , , , , , ,

આ પણ વાંચો...

1)    પાલણપીરનો મેળો 2)    અષાઢી બીજ
3)    વિજય દિવસ 4)    વેરાવળ
5)    પોરબંદર ચોપાટી બીચ 6)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ
7)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ 8)    ગોહિલવાડ
9)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર 10)    મજેવડી દરવાજા-જુનાગઢ
11)    લાલ બહાદુર શાસ્ત્રી જયંતી 12)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા
13)    વાંકાનેર 14)    જંગવડ ગીર
15)    આરઝી હકૂમત 16)    ઘેડ પંથક
17)    ડુબી ગયેલ દ્વારકા 18)    લોકમેળાની ગઈકાલ અને આજ
19)    ઓખા બંદર 20)    14 સપ્ટેમ્બર –હિન્દી દિન
21)    જુનાગઢને જાણો 22)    કથાનિધિ ગિરનાર
23)    જામનગર ફોટો ગેલેરી 24)    ગીરનો ડાલામથ્થો સાવજ
25)    સત નો આધાર -સતાધાર 26)    દીવાદાંડી -પીરોટન ટાપુ જામનગર
27)    વાહ, ભાવનગર 28)    સતી રાણકદેવી ના થાપા
29)    મોડ૫૨નો કિલ્લો 30)    શિક્ષક દિવસ
31)    રા’ખેંગાર વાવ જુનાગઢ 32)    ખોડીયાર ડેમ -ધારી
33)    Willingdon dam Junagadh 34)    દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ
35)    જાંબુર ગીર 36)    ગિરનાર
37)    જન્માષ્ટમી 38)    ત્રાગા ના પાળીયા
39)    ભારતીય ધ્વજ સંહિતા – Flag code of India 40)    પીરમબેટ -ભાવનગર જીલ્લો
41)    ગિરનાર 42)    રક્ષાબંધન -બળેવ
43)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 44)    મારે ઘેર આવજે બે’ની
45)    મેર જ્ઞાતિ 46)    માધવપુર ઘેડ
47)    Royal Oasis and Residency Wankaner 48)    ચાલો તરણેતરના મેળે
49)    Old Bell Guest House 50)    Somnath Beach Development
51)    કારગીલ વિજય દિવસ 52)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ
53)    ચોરવાડ બીચ 54)    મહુવા બીચ
55)    તુલસીશ્યામ 56)    વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
57)    મણી(વાઘ) મંદિર -મોરબી 58)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ
59)    કનકાઇ માતાજી -ગીર 60)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ
61)    ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ 62)    જીત્યો આજે આપણો ગુજરાતી
63)    Celebrating 3rd Anniversary of Kathiyawadi Khamir 64)    ગુજરાત સ્થાપના દિવસ
65)    Jamjir Water Fall -Near Kodinaar 66)    હનુમાન જયંતી
67)    અંજનીનો જાયો શ્રી હનુમાન 68)    રામ નવમી -ચૈત્ર શુક્લ નવમી
69)    વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms 70)    23 માર્ચ, શહીદ દિવસ
71)    વીર માંગડા વાળો 72)    રંગો ની આરાધનાનો તેહવાર -ધૂળેટી
73)    હોળી 74)    જામનગર ની રાજગાદી
75)    મહાશિવરાત્રી 76)    ઓખામંડળ પરગણું
77)    મહાશિવરાત્રીનો મેળો 78)    વિશ્વ માતૃભાષા દિવસ
79)    સાસણ ગીરનું વન્યજીવન અને લોકજીવન 80)    કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર
81)    ઘુમલી 82)    આવો સોમનાથ દરિયા-કાંઠે
83)    રૂપાળું ગામડું 84)    સોનકંસારી
85)    સતાધાર 86)    મધુવંતી ડેમ -માલણકા ગીર
87)    બાલા હનુમાન -જામનગર 88)    જાંબુવનની ગુફા
89)    રાજકુમાર કોલેજ -રાજકોટ 90)    ખીરસરા પેલેસ -રાજકોટ
91)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ 92)    સુદામાપુરી -પોરબંદર
93)    પ્રતાપ વિલાસ પેલેસ જામનગર 94)    દીપડીયો ડુંગર -સિહોર
95)    અમરેલી પરીચય 96)    કણકણમાં કોતરણીનો કસબ
97)    દામોદર મંદિર જુનાગઢ 98)    આજી નદી
99)    પોરબંદર રજવાડું 100)    નવા નગર (જામનગર)