Damodar Kund Girnaar Junagadh
દુહા-છંદ

૧૪ વિદ્યા

Book

“પે’લી ભણતર વદ્યા, બીજી વદ્યા નટની,
ત્રીજી વિયાકરણ વદ્યા, ચોથી વદ્યા ધનકની,

પાંચમી શણગાર વદ્યા, છઠ્ઠી ગ્રહ સાગરે,
સાતમી ધુતાર વદ્યા , આઠમી હીંગારડી,

નવમી તોરંગ વદ્યા , દસમી પારખુ ,
અગિયારમી રાગ વદ્યા ,વોશ્યા વદ્યા બારમી,
તેરમી હરિસમરણ વદ્યા , તસગર વદ્યા ચૌદમી..”