ડુંગરે ડુંગરે સાવજો ડણકતા, થડકતા પડઘમે ગીર પહાડો.
અશ્વોને ડાબલે ફફડતા દુશ્મનો, ઉછળતા શિખરથી જળપ્રવાહો.
અઢારેય ભારની ઓઢણી ઓઢી, પ્રભુને વસુધા હોય પરણી.
કરું હું વંદન કાઠીયાવાડને, અમારી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
મોરડા લેલાવટી શિંગડિયા જોતર ફોટોગ્રાફ: મિત્ર મહેશભાઈ બોરીચાની ફેસબુક પ્રોફાઈલ પરથી બળદ ગાડા વિષે વધુ માહિતી વાંચો Share...
આજે ૪થી મેં ૨૦૨૧ એટલે “કાઠિયાવાડી ખમીર નામનું મિશન, સોશિયલ મીડિયા મારફતે ચાલુ કરેલું, એને ૧૦ વર્ષ પુરા થયા” કાઠિયાવાડી ખમીર મિશન ચાલુ થયું હતું...
પાંચળ ના નોલી (તા.પાળીયાદ) ગામના શ્રીએભલ પટગીર વિ.સ.૧૯૭૮માં એજ્ન્સી સરકાર (અંગ્રેજો ) અને ગાયકવાડ સામે બહારવટે ચડેલા. આ એભલ પટગીરે અન્યાયનો પ્રતીકાર કરીને...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો