સેવાકીય કર્યો

પરમાર્થનું પરબ…

Pani ni Parab

Pani ni Parabસૌરાષ્ટ્રમાં બળબળતા તાપમાં પરમાર્થનું પરબ…

જુના જમાનામાં ગામડાઓમાં ગામની ભાગોળે ગામ લોકો દ્વારા પાણીની કોઠીઓ ભરીને રખાતી રસ્તે પસાર થતા રાહદારીઓ આ કુદરતી ફ્રીઝ જેવા પાણી પી અને પોતાની તરસ છીપાવતા કાલાંતરે આમાં ફેરફાર જરૂર થયો પરિણામે આજે પણ ઘણા ખરા ગામોમાં નિ:સ્વાર્થ પણે જળસેવાઓ શરૂ છે. આવીજ કંઇક ઉન્નત ભાવના સાથે ભાવનગર જિલ્લાના શિહોરથી ટાણા-વરલ જવાના માર્ગ પર સર ગામના પાટીયા પાસે એક વૃદ્ધા દ્વારા પાણીનુ પરબ ખોલવામાં આવ્યુ છે. નિસ્વાર્થ ભાવે જળપાન કરાવતા આ પરબ પર અનેક વટેમાર્ગુઓ પોતાની તરસ છીપાવે છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators