મંદિરો - યાત્રા ધામ

રાંદલ માતા મંદિર – દડવા

Randal Mata Temple Dadva

અમરેલી જિલ્‍લામાં બાબરા – વાંસાવડ રોડ ૫ર દડવા રાંદલના ગામે આવેલ આ મંદિર ઘામિઁક આસ્‍થાનું કેન્‍દ્ર છે. રાંદલ માતાના વિશાળ મંદિરમાં માતાજીની બાઘાથી સંતાનપ્રાપ્‍તિ કરનાર મહિલાઓ મોટી સંખ્‍યામાં આવે છે.

આ મંદિરની મુલાકાતે આવનાર શ્રઘ્‍ઘાળુઓ માટે રહેવા – જમવાની ઉત્તમ સુવિઘા પ્રાપ્ત છે. દેશભરમાંથી આ સ્‍થાને યાત્રાળુઓ આવે છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators