ફરવા લાયક સ્થળો

સાસણ ગીરનું વન્યજીવન અને લોકજીવન

Sasan Gir, Wild Life Documentary Film on Gir Forest and National Park -the only place of Asiatic Lions in the world, in this film you will meet Maldhari people living in Nes at Sasan, how they interact with Asiatic Lions, How they love lions and their pets. Wild life of Sasan etc…

B.B.C દ્વારા બનાવવામાં આવેલી ૪૯ મિનીટની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ, નેસમાં વસતા માલધારીઓની સિંહો પ્રત્યેની અદભૂત લાગણીઓ, સાસણ નું વન્યજીવન, માલધારીઓનું લોક જીવન અને ઘણું બધું…

ખરેખર જો તમે ક્યારેય સાસણ નથી જોયું તો આ વિડીઓ જોઈ લો, એક વાર સાસણ નું સૌન્દર્ય માણવાની ઈચ્છા જરૂર થશે જ…


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators