આદર્શ માતા

Shivaji nu Halardu

પ્રાચીન કાળ માં આર્ય માતાઓ પારણાં માં ઝૂલતા બાળક ને પણ આર્યત્વના સંસ્કાર રેડતી માતા પોતાનાં રડતાં બાળક ને કહેતી …

“બેટા શા માટે તું રડે છે ? તે હું જાણું છું…!!

मृत्योर्बिभेषि किं बाल ! स च जांत न मुंचति  !
अजात नैव गृहणाति ! कुरू यत्नमजन्मनि !!

અર્થ – તું જન્મ્યો એટલે મૃત્યુ નો ભય હશે , પણ તેથી કાંઈ મૃત્યુ ટાળવાનું નથી, જો તને મરણ નો ડર લાગતો હોય તો ફરી જન્મ લેવો ન પડે તેવાં કાર્ય કર…!!

ત્યાર નાં સમય માં હાલરડા પણ સમજવા જેવાં મધુર હતાં…

शुद्धोसि बुद्धोसि निरंजनोसि ! संसार माया परिवर्जितोसि !
संसार स्वप्नं त्यज मोहनिद्रां ! मदालसा वाक्यमुवाच पुत्रम् !!

અર્થ – હે -બાળક ! તું શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે
સંસાર ની માયા થી રહિત છે, સંસાર એતો સ્વપ્ન છે,  માટે મોહનિદ્રા નો ત્યાગ કર અને નિજ સ્વરૂપ ને પ્રકટ કર….!!આવા ઉતમ સંસ્કારો જયારે ગળગૂથી માંથી મળતાં ત્યાંરે એ બાળકો મોટાં થતાં કેવાં આદર્શ અને આશીર્વાદ રૂપ નિવડતા…!!

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં Tagged with:

આ પણ વાંચો...

1)    કવિતા -કવિ દાદ 2)    કાઠીયાવાડી છે
3)    ઊઠો 4)    ભોમિયા વિના મારે
5)    વિદાય 6)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે
7)    સૂના સમદરની પાળે 8)    આરઝી હકૂમત
9)    ગોંડલનું રાજગીત 10)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે
11)    ઉઘાડી રાખજો બારી 12)    દીકરો મારો લાડકવાયો
13)    સ્વતંત્રતાની મીઠાશ 14)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
15)    મારે ઘેર આવજે બે’ની 16)    કોઈનો લાડકવાયો
17)    જય જય ગરવી ગુજરાત 18)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ
19)    ભાગું તો મારી ભોમકા લાજે 20)    કેસર કેરી
21)    મા મને કોઈ દી સાંભરે નઇ 22)    રૂપાળું ગામડું
23)    નદી રૂપાળી નખરાળી 24)    મારા કેસરભીના કંથ
25)    ગિરનાર સાદ પાડે 26)    મહાજાતિ ગુજરાતી
27)    વારતા રે વારતા 28)    કસુંબીનો રંગ
29)    નવ કહેજો! 30)    વીર જતીન્દ્રનાં સંભારણા
31)    બૂરા ક્યા? 32)    છેલ છબીલો ગુજરાતી
33)    છેલ્લી પ્રાર્થના 34)    યજ્ઞ-ધૂપ
35)    ભીરુ 36)    મોતનાં કંકુ-ઘોળણ
37)    તરુણોનું મનોરાજ્ય 38)    ઝંખના
39)    કાલ જાગે 40)    કવિ તને કેમ ગમે
41)    હાલોને જાયેં સોનુંરે વીણવા 42)    ગામડાનો ગુણાકાર
43)    અમરલોકથી આવ્ય અમારા શાયર 44)    સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ
45)    ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત? 46)    રંગીલા રાજકોટ નું રંગીલું ગીત
47)    જનનીની જોડ સખી! 48)    અમે અમદાવાદી
49)    શિવાજીનું હાલરડું 50)    તમે મારાં દેવનાં દીધેલ છો
51)    સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું 52)    હાં…હાં હાલાં -હાલરડું