અરજણ ભગત

Bhakta Surdas

અરજણ ભગત (ઇસુની ૧૯ મી સદીનો પૂર્વાર્ધ) અરજણ ભગત રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ.
તેઓ દાસી જીવણ સાહેબ(ઇ.૧૭પ૦-૧૮રપ)ના શિષ્ય હતા.
વતન:જામકંડોરણા પાસેનું ભાદરા ગામ.
જાતે રાજપૂત.
દીક્ષા ઇ.સ.૧૮૦૯-૧૦ માં દાસી જીવણ સાહેબ પાસેથી લીધી.
રવિ ભાણ સંપ્રદાય(રામકબીરીયા પરંપરા)ની યોગ જ્ઞાનમાર્ગી ભજનવાણીના સર્જક.
કોટડા સાંગાણીના પ્રેમ સાહેબ (ઇ.સ.૧૭૯ર ૧૮૬૩)ના ગુરુભાઈ.

(રેખાચિત્ર પ્રખ્યાત ભક્ત સુરદાસનું લીધેલ છે)

Posted in સંતો અને સતીઓ Tagged with: , ,

આ પણ વાંચો...

1)    રાણપુરની સતીઓ 2)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ
3)    નકલંક ઘામ -તોરણીયા 4)    આદિકવિ નરસિંહ મહેતા
5)    લીરબાઈ 6)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ
7)    ગોરખનાથ 8)    જલારામબાપાનો પરચો
9)    સતી રાણકદેવી 10)    શ્રી રાણી માં શ્રી રૂડી માં
11)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ) 12)    સત નો આધાર -સતાધાર
13)    બાપા સીતારામ 14)    મુક્તાનંદ સ્વામી
15)    ગંગા સતી 16)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર
17)    જલા સો અલ્લા 18)    અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર
19)    બજરંગદાસ બાપા 20)    સંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી
21)    બાપા સીતારામ 22)    ભોજા ભગત ના ચાબખા
23)    સદાવ્રતના સ્વામી :જલારામ બાપા 24)    આઇ ચાંપબાઇ
25)    સાંઈ નેહડી 26)    કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા
27)    સંત શિરોમણી જલારામ બાપા -વીરપુર 28)    શ્રી જલારામ બાવની
29)    પીઠો ભગત 30)    ભજન ની તાકાત
31)    જય જલારામ 32)    સ્વામી આનંદ
33)    શામળાબાપા 34)    અઠે દુવારકા
35)    બજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન 36)    સૌરાષ્ટ્રના સંત -દાસી જીવણ
37)    શ્રી નાથજી દાદાની જગ્યા -દાણીધાર 38)    અમ દેશની એ આર્ય રમણી
39)    ભોજા ભગત 40)    સંત સાહિત્યમાં પ્રખ્યાત